| 181. | 
                                 
                                    નીચેના પૈકી શાના લીધે દ્રાવણનું અભિસરણ દબાણ વધે છે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 182. | 
                                 
                                    સમાન તાપમાને, સમઅભિસારી દ્રાવણો શું ધરાવે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 183. | 
                                 
                                    ઈંડાનું બાહ્ય આવરણ મંદ HCl માં ઓગાળીને આવાં ઈંડાને પાણીમાં મૂકતાં તે ઈંડું _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 184. | 
                                 
                                    298 K તાપમાને 2 લિટર જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળતાં દ્રાવણનું અભિસરણ દબાણ 0.5 બાર થાય ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 185. | 
                                 
                                    એક દ્રાવણનું 327 o તાપમાને અને C સાંદ્રતાએ અભિસરણ દબાણ P છે. તે જ દ્રાવણનું 427 oસે તાપમાને અને  સાંદ્રતાએ અભિસરણ બે બાર છે, તો P = _____ બાર.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 186. | 
                                 
                                    નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 5.25 % દ્રાવણ સાથે, 1.5 % યુરિયા (આણ્વીય દળ 60 ગ્રામ મોલ-1) ના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય તથા બંને દ્રાવણની ઘનતા 1 ગ્રામ સેમી-3 હોય, તો અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ _____ થશે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 187. | 
                                 
                                    10 % ખાંડના દ્રાવણનું 69 oC તાપમાને અભિસરણ દબાણ કેટલું થશે ? (ખાંડનો અણુભાર = 342 ગ્રામ/મોલ)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 188. | 
                                 
                                    300 K તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ 0.0821 વાતાવરણ હોય, તો દ્રાવણની મોલ/લિટરમાં સાંદ્રતા કેટલી થશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 189. | 
                                 
                                    4.5 ગ્રામ શુદ્ધ વિદ્યુત અવિભાજ્ય 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી મળતા દ્રાવકનું ઠારબિંદુ -0.465 oસે હોય તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર કેટલો હશે ? (Kf = 1.86)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 190. | 
                                 
                                    સમાન તાપમાને નીચેનામાંથી ક્યાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  |