દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 181 to 190 out of 198 Questions
181.
નીચેના પૈકી શાના લીધે દ્રાવણનું અભિસરણ દબાણ વધે છે ?
(a) તાપમાન ઘટવાથી
(b) દ્રાવણ અચળાંક વધવાથી
(c) દ્રાવ્યકણોની સંખ્યા વધવાથી
(d) કદ વધવાથી
Answer:

Option (c)

182.
સમાન તાપમાને, સમઅભિસારી દ્રાવણો શું ધરાવે ?
(a) સમાન ઘનતા
(b) સમાન નોર્માલિટી
(c) સમાન મોલર સાંદ્રતા
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (c)

183.
ઈંડાનું બાહ્ય આવરણ મંદ HCl માં ઓગાળીને આવાં ઈંડાને પાણીમાં મૂકતાં તે ઈંડું _____ છે.
(a) ફૂલે
(b) સંકોચાય
(c) કોઈ ફેરફાર વગર તેમનું તેમ જ રહે
(d) સંકોચાયા બાદ ફૂલે
Answer:

Option (a)

184.
298 K તાપમાને 2 લિટર જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળતાં દ્રાવણનું અભિસરણ દબાણ 0.5 બાર થાય ?
(a) 39.3 ગ્રામ
(b) 7.26 ગ્રામ
(c) 71.3 ગ્રામ
(d) 56.8 ગ્રામ
Answer:

Option (b)

185.
એક દ્રાવણનું 327 o તાપમાને અને C સાંદ્રતાએ અભિસરણ દબાણ P છે. તે જ દ્રાવણનું 427 oસે તાપમાને અને C2 સાંદ્રતાએ અભિસરણ બે બાર છે, તો P = _____ બાર.
(a) 127
(b) 247
(c) 65
(d) 56
Answer:

Option (b)

186.
નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 5.25 % દ્રાવણ સાથે, 1.5 % યુરિયા (આણ્વીય દળ 60 ગ્રામ મોલ-1) ના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય તથા બંને દ્રાવણની ઘનતા 1 ગ્રામ સેમી-3 હોય, તો અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ _____ થશે.
(a) 90 ગ્રામ મોલ-1
(b) 115 ગ્રામ મોલ-1
(c) 105 ગ્રામ મોલ-1
(d) 210 ગ્રામ મોલ-1
Answer:

Option (d)

187.
10 % ખાંડના દ્રાવણનું 69 oC તાપમાને અભિસરણ દબાણ કેટલું થશે ? (ખાંડનો અણુભાર = 342 ગ્રામ/મોલ)
(a) 72.4
(b) 82.4
(c) 8.21
(d) 7.21
Answer:

Option (c)

188.
300 K તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ 0.0821 વાતાવરણ હોય, તો દ્રાવણની મોલ/લિટરમાં સાંદ્રતા કેટલી થશે ?
(a) 0.033 M
(b) 0.066 M
(c) 0.33 x 10-2 M
(d) 3 M
Answer:

Option (c)

189.
4.5 ગ્રામ શુદ્ધ વિદ્યુત અવિભાજ્ય 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી મળતા દ્રાવકનું ઠારબિંદુ -0.465 oસે હોય તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર કેટલો હશે ? (Kf = 1.86)
(a) 135 ગ્રામ/મોલ
(b) 172 ગ્રામ/મોલ
(c) 90 ગ્રામ/મોલ
(d) 180 ગ્રામ/મોલ
Answer:

Option (d)

190.
સમાન તાપમાને નીચેનામાંથી ક્યાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે ?
(a) 0.1 M યુરિયા અને 0.1 M NaCl
(b) 0.2 M BaCl2 અને 0.2 M યુરિયા
(c) 0.1 M NaCl અને 0.1 M K2SO4
(d) 0.1 M Ba(NO3)2 અને 0.1 M Na2SO4
Answer:

Option (d)

Showing 181 to 190 out of 198 Questions