| 71. | 
                                 
                                    દ્રાવણ A અને Bના સમાન કદને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરતાં થોડા સમય બાદ દ્રાવણ Aના કદમાં વધારો થાય છે જે સૂચવે છે કે _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 72. | 
                                 
                                    અભિસરણ ઘટના એટલે _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 73. | 
                                 
                                    હાઈપોટોનિક દ્રાવણ એટલે _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 74. | 
                                 
                                    ઈંડાને મંદ HClના દ્રાવણમાં મૂકતાં તેના પરનું કડક પડ દૂર થાય છે. (જે અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે) હવે ઈંડાને મીઠાંના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો ઈંડાના કદમાં શું ફેરફાર થશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 75. | 
                                 
                                    S1 અને S2 બે જલીય દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરેલ છે. જો S2નું બાષ્પદબાણ S1ના બાષ્પદબાણ કરતાં ઓછું હોય, તો _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 76. | 
                                 
                                    લોહીના પ્રવાહમાં સીધા જ દાખલ કરવામાં આવતા ગ્લુકોઝનું દ્રાવણ લોહી સાથે કઈ સામ્યતા ધરાવતું હોવું જોઈએ ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 77. | 
                                 
                                    દ્રાવણનું અભિસરણ દબાણ ક્યા સમીકરણથી દર્શાવી શકાય ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 78. | 
                                 
                                    દરિયાના પાણીને પીવાલાયક શુદ્ધ પાણીમાં ફેરવવા માટે કઈ પ્રકિયા કરવી જોઈએ ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 79. | 
                                 
                                    જો દ્રાવ્યનું આણ્વીય દળ M2 અને વજન W2 હોય, તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 80. | 
                                 
                                    રક્તકણો (RBCs) 0.91 %  NaCl સાથે આઈસોટોનિક છે. જો RBCsને 5 %  NaCl(aq) અને 0.5 %  NaCl(aq)ના દ્રાવણમાં મૂકવામાં આવે, તો તેઓ નીચેના પૈકી કઈ ધટના અનુભવશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  |