| 191. | 
                                 
                                    નિયત તાપમાને નીચેના પૈકી ક્યાં દ્રાવણનું બાષ્પદબાણ 0.3 M ગ્લુકોઝના બાષ્પદબાણ જેટલું હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 192. | 
                                 
                                    0.01 M યુરિયા, 0.01 M NaCl, 0.01 M Na2SO4 માં ઠારબિંદુ ઘટાડાનો ગુણોતર _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 193. | 
                                 
                                    નિર્બળ ઍસીડ (Hx) નું 0.5 મોલલ જલીય દ્રાવણ 20 % આયનીકરણ પામે છે. દ્રાવક માટે Kf = 1.86 કૅ. કિગ્રા મોલ-1 તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો _____ K થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 194. | 
                                 
                                    0.1 M સાંદ્રતા ધરાવતા KI અને સુક્રોઝના દ્રાવણોના અભિસરણ દબાણ અનુક્રમે 0.465 બાર અને 0.245 બાર હોય તો KI માટે વિયોજન અંશ ગણો.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 195. | 
                                 
                                    જયારે ફિનોલને બેન્ઝિનમાં ઓગાળવામાં આવે ત્યારે દ્વિઅણુ બનાવે છે, જેનો વૉન્ટ-હૉફ અવયવ 0.54 છે, તો તેનો સુયોજન અંશ કેટલો થશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 196. | 
                                 
                                    એક નિર્બળ ઍસીડ HX ના 0.2 m જલીય દ્રાવણનો આયનીકરણ અંશ 0.3 છે. પાણી માટે Kf = 1.85 હોય, તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ કેટલું હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 197. | 
                                 
                                    1000 મિલિ દ્રાવણમાં 1.7920 ગ્રામ K2SO4 હાજર છે. જો આ દ્રાવણનું અભિસરણ-દબાણ 26 oસે તાપમાને 0.680 બાર હોય તો વૉન્ટ-હૉફ અવયવનું મૂલ્ય ગણો.
[M K2SO4 = 174 ગ્રામ મોલ-1]
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 198. | 
                                 
                                    બેન્ઝિન જેવા દ્રાવકમાં ઇથેનોઈક ઍસીડ એ ડાયમર તરીકે વર્તે છે. આ દ્રાવણ માટે વૉન્ટ-હૉફ અવયવ (i) અને આયનીકરણ અંશ () વચ્ચેનો સંબંધ _____ થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  |