| 171. | 
                                 
                                    પાણી માટે Kf = 1.86 K kg mol-1 છે, 0.1 m KCl ના જલીય દ્રાવણ માટે ઠારબિંદુ કેટલું હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 172. | 
                                 
                                    1000 ગ્રામ પાણીમાં 13.44 ગ્રામ CuCl2 ઓગાળી નીચેની માહિતીને આધારે બનતા દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો જણાવો. [CuCl2 નો અણુભાર = 134.4 ગ્રામ/મોલ, Kb=0.52 કૅ કિગ્રા મોલ-1, CuCl2 પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે.]
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 173. | 
                                 
                                    2.5 % w/w સાંદ્રતા ધરાવતા યુરિયાના દ્રાવણનું ઉત્કલનબિંદુ = _____ . [દ્રાવક માટે Kb = 4 કૅ કિગ્રા મોલ-1]
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 174. | 
                                 
                                    25 oસે તાપમાને 200 ગ્રામ પાણીમાં 3.42 ગ્રામ ખાંડ ઓગાળવાથી તૈયાર થતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં 0.22 oસે નો વધારો થાય, તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક _____ oસે કિગ્રા મોલ-1 થાય.
[ખાંડ (C12H22O11) નો અણુભાર  = 342 ગ્રામ/મોલ]
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 175. | 
                                 
                                    ઇથિલીન ગ્લાયકોલનો ઉપયોગ ઠંડા વાતાવરણમાં ઍન્ટીફ્રિઝર તરીકે થાય છે. -6 oસે તાપમાને 4 કિલોગ્રામ પાણીમાં કેટલો જથ્થો ઇથિલીન ગ્લાયકોલનો ઉમેરવો જરૂરી છે. જેથી પાણીનું ઠારણ થતું અટકાવી શકાય ? 
[પાણી માટે Kb = 1.86 અને ઇથિલીન ગ્લાયકોલનો અણુભાર = 62]
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 176. | 
                                 
                                    યુરિયાના જલીય દ્રાવણનું ઠારબિંદુ -0.6 oસે છે. આ દ્રાવણ બનાવવા 3 kg પાણીમાં કેટલા ગ્રામ યુરિયા જોઈએ ?
[M (યુરિયા) = 60 ગ્રામ/મોલ, Kf = 1.5 oC kg mol-1]
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 177. | 
                                 
                                    પાણી માટે Kf = 1.86 oસે કિગ્રા મોલ-1 છે. વિદ્યુત અવિભાજ્ય પદાર્થના પાણીમાં બનાવેલ 0.05 મોલલ દ્રાવણનું ઠારબિંદુ = _____ oસે
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 178. | 
                                 
                                    NaCl એ પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે. 1 મોલલ NaCl ના જલીય દ્રાવણનું ઠારબિંદુ _____ oસે છે.
(પાણી માટે Kf = 1.86 કૅ કિગ્રા મોલ-1)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 179. | 
                                 
                                    200 ગ્રામ પાણીમાં 30 ગ્રામ યુરિયા ઉમેરતાં બનતા દ્રાવણનું ઠારબિંદુ _____ oસે થાય.
(Kf = 1.86 oસે કિગ્રા મોલ-1)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 180. | 
                                 
                                    નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  |