41. |
એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ અનુક્રમે 3 અને 2 છે તો આ દ્વિપદી વિતરણના પ્રચલ nની કિંમત = _____ .
|
||||||||
Answer:
Option (a) |
42. |
એક સિક્કાને 10 વખત ઉછાળવામાં આવે, તો બરાબર 6 વખત છાપ આવવાની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
43. |
એક પાસા પર 4 બાજુઓ ખાલી છે અને બાકીની બે બાજુઓ પર 3 અંકિત કરેલા છે. 5 વખત પાસો ઉછાળતા પ્રાપ્તાંકોનો સરવાળો 12 આવવાની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
44. |
જો અને તો, ઘટનાઓ A અને B _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
45. |
એક પાસો 100 વખત ઉછાળવામાં આવ્યો. જો યુગ્મ પ્રાપ્તાંક આવે તેને સફળતા કહીએ તો સફળતાનું વિચરણ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
46. |
વ્યક્તિ A એ 75% કિસ્સાઓમાં સાચું નિવેદન કરે છે અને વ્યક્તિ B 80% કિસ્સાઓમાં સાચું નિવેદન કરે છે. તો કોઈ વિધાન પર તેઓ પરસ્પર વિરુદ્ધ નિવેદન કરે તેની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
47. |
એક દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે 4 અને 2 હોય, તો 2 સફળતાની સંભાવના _____ થાય.
|
||||||||
Answer:
Option (d) |
48. |
બે સિક્કાઓને 5 વખત ઉછાળવામાં આવે છે, તો 5 છાપ અને 5 કાંટા આવવાની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
49. |
એક હરીફાઈમાં 5 ઘોડાઓ ભાગ લે છે. એક વ્યક્તિ A બે ઘોડા યાદચ્છિક રીતે પસંદ કરે છે અને તેની પર સટ્ટો રમે છે, તો વ્યક્તિ A વડે જીતે તેવો ઘોડો પસંદ થવાની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
50. |
એક સિક્કો 2n વખત ઉછાળવામાં આવે છે, તો છાપ આવવાની ઘટના કાંટો આવવાની ઘટના જેટલી ન હોય તેની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (c) |