ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 151 to 160 out of 184 Questions
151.
રેડિયો - એક્ટિવ વિકિરણો α, β અને γ ની ભેદનશક્તિને ક્રમમાં ગોઠવતાં _____
(a) α > β > γ
(b) α < β < γ
(c) α = β = γ
(d) એક પણ નહીં
Answer:

Option (b)

152.
બે સમદળીય ન્યુક્લિયસો Cu2964 અને Zn3064 નાં દળ અનુક્રમે 63.9298 u થી અને 63.9292 u છે. આ માહિતી પરથી નીચેના પૈકી કયો નિષ્કર્ષ તારવી શકાય ?
(a) બંને સમદળીય ન્યુક્લિયસો સ્થાયી છે.
(b) Zn3064 રેડિયોએક્ટિવ છે અને β - ક્ષય દ્રારા Cu2964 માં રૂપાંતર પામે છે.
(c) Cu2964 રેડિયોએક્ટિવ છે અને γ - ક્ષય દ્રારા Zn3064 માં રૂપાંતર પામે છે.
(d) Cu2964 રેડિયોએક્ટિવ છે અને β - ક્ષય દ્રારા Zn3064 માં રૂપાંતર પામે છે.
Answer:

Option (d)

153.
એક રેડિયોએક્ટિવ તત્વનો સરેરાશ આયુ τ છે. t = 0 સમયે તે તત્વના એકમ સમયમાં વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યા n હોય, તો t = 0 અને t = t સમયની વચ્ચે વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા _____ છે.
(a) nτe-tτ
(b) n(1-e-tτ)
(c) nτ(1-e-tτ)
(d) ne-tτ
Answer:

Option (c)

154.
log10N → t ના આલેખનો ઢાળ _____ છે.
(a) λ
(b) - λ
(c) λ2.303
(d) - λ2.303
Answer:

Option (d)

155.
એક પદાર્થનો અર્ધઆયુ 20 min છે, તો 33% અને 67% ક્ષય વચ્ચેનો સમય _____ min છે.
(a) 15
(b) 20
(c) 25
(d) 30
Answer:

Option (b)

156.
એક રેડિયોએક્ટિવ તત્વ 15 કલાકમાં પ્રારંભિક જથ્થાનો 164 માં ભાગનો થાય છે, તો તત્વનો અર્ધઆયુ કેટલા કલાક ?
(a) 5
(b) 2
(c) 2.5
(d) 4
Answer:

Option (c)

157.
કોઈ એક ક્ષણે રેડિયોએક્ટિવ તત્વમાં ન્યુક્લિયસની સંખ્યા 106 છે. જો તેનો અર્ધઆયુ 20 sec હોય તો 10 sec ને અંતે તેમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે ?
(a) 1062
(b) 1062
(c) 5 × 105
(d) 2.5 × 105
Answer:

Option (b)

158.
એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ 5 વર્ષ છે અને t = 0 સમયે N0 અવિભંજિત ન્યુક્લિયસ છે તો 50 વર્ષને અંતે _____ ન્યુક્લિયસ વિભંજન પામ્યા હશે.
(a) N02×500
(b) N02500
(c) N02100
(d) N0-N02100
Answer:

Option (d)

159.
રેડિયોએક્ટિવ તત્વના 99 % ન્યુક્લિયસો નીચેના ક્યા સમયગાળામાં વિભંજન પામે છે ?
(a) 6τ12 થી 7τ12
(b) 7τ12 થી 8τ12
(c) 8τ12 થી 9τ12
(d) 9τ12 થી 10τ12
Answer:

Option (a)

160.
રેડિયોએક્ટિવ પોલોનિયમનો અર્ધજીવનકાળ 138.6 દિવસ છે, તો 24 કલાકમાં પોલોનિયમના 10,00,000 ન્યુક્લિયસો પૈકી કેટલા ન્યુક્લિયસો વિભંજન પામશે ?
(a) 2100
(b) 3100
(c) 4100
(d) 5100
Answer:

Option (d)

Showing 151 to 160 out of 184 Questions