ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 141 to 150 out of 184 Questions
141.
નીચેની ફિશન પ્રકિયા પૂરી કરો :

U23592 + n10  _____ + Kr9038 + _____ .
(a) Xe14354, 3 n10
(b) Xe14554
(c) Xe14257
(d) Xe14254, n10
Answer:

Option (a)

142.
નીચેનામાંથી શાની મદદ વડે ન્યુક્લિયર ફિશન સમજી શકાય છે ?
(a) ન્યુક્લિયર બળો માટે મેસોનવાદ
(b) પ્રોટોન - પ્રોટોન ચક્રીય પ્રક્રિયા
(c) ન્યુક્લિયસનું Single Particle મોડેલ
(d) ન્યુક્લિયસનું પ્રવાહી - બુંદ (Liquid Drop) મોડેલ
Answer:

Option (d)

143.
X - તત્વના પરમાણુ માટે 42 પ્રોટોન, 65 ન્યુટ્રોન અને 42 ઈલેકટ્રોન હોય તો તેને _____ વડે દર્શાવી શકાય.
(a) X6542
(b) X6523
(c) X10742
(d) X10723
Answer:

Option (c)

144.
X9Z ન્યુક્લિયસનું વિભંજન થવાથી 9α - કણો અને 5β - કણો ઉત્સર્જાય છે, તો નીપજ ન્યુક્લિયસના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોતર _____
(a) Z-13A-Z-13
(b) Z-13A-Z-23
(c) Z-13A-36
(d) Z-18A-36
Answer:

Option (b)

145.
એક ન્યુક્લિયસની ત્રિજ્યા 3.3 fm છે, તો તેના પરમાણુનો પરમાણુભાર _____ એકમ હોય.
(a) શૂન્ય
(b) 1
(c) 1.1
(d) 27
Answer:

Option (d)

146.
એક ન્યુક્લિયસની સરેરાશત્રિજ્યા 3.3 fm છે. જો ન્યુક્લિયોનનું સરેરાશ દળ 1.0088 u હોય, તો ન્યુક્લિયસની ઘનતા શોધો. R0 = 1.1 ફર્મી, 1u = 1.66 × 1027 kg.
(a) 1.005 × 1017 kg/m3
(b) 2.005 × 1017 kg/m3
(c) 3.005 × 1017 kg/m3
(d) 5.003 × 1017 kg/m3
Answer:

Option (c)

147.
ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોન મુક્ત કરવા જરૂરી ઊર્જા En અને પરમાણુમાંથી ઈલેકટ્રોનને મુક્ત કરવા જરૂરી ઊર્જા Ee હોય તો _____
(a) En = Ee
(b) En < Ee
(c) En > Ee
(d) En ≥ Ee
Answer:

Option (c)

148.
μ મેસોનનું દળ 210 me છે. જો me = 9.1 × 10-31 kg હોય, તો μ મેસોનનું દળ = _____ MeV.

[ 1u = 1.66 × 10-27 kg, 1u = 931 MeV]
(a) 107.2
(b) 10.72
(c) 1.072
(d) 1.072 × 10-4
Answer:

Option (a)

149.
U23592 ના એક ન્યુક્લિયસના વિખંડનથી 200 MeV ઊર્જા પેદા થાય, તો 1 ગ્રામ U23592 ના બધા ન્યુક્લિયસના વિખંડનથી ઉદ્ભવતી ઊર્જા _____ MeV
(a) 6.02×1023×200235
(b) 6.02×1023×235200
(c) 235 × 2000
(d) 235 × (3 × 108)2
Answer:

Option (a)

150.
O168 નું દળ M = 15.994915 u, mp = 1.00728 u અને mn = 1.0086 u લઈએ તો ઓક્સિજનના ન્યુક્લિયસની બંધન - ઊર્જા _____ MeV [1 u = 931.494 MeV]
(a) 13.027
(b) 123.07
(c) 155.07
(d) 237.07
Answer:

Option (b)

Showing 141 to 150 out of 184 Questions