ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 161 to 170 out of 184 Questions
161.
સીસું (Pb) નો અર્ધજીવનકાળ લખો.
(a) શૂન્ય
(b) અનંત
(c) 1590 દિવસ
(d) 1590 વર્ષ
Answer:

Option (b)

162.
કોઈ એક ક્ષણે 6560 વર્ષ અર્ધઆયુના Pu240 ની એક્ટિવિટી 5 μCi અને Am243 ની એક્ટિવિટી 4.45 μCi અને તેનો અર્ધઆયુ 7370 વર્ષ છે, તો તે ક્ષણે ક્યા નમૂનામાં વધારે ન્યુક્લિયસો હશે ?
(a) Pu240
(b) Am243
(c) બંનેમાં સમાન હશે.
(d) એક પણ નહીં.
Answer:

Option (c)

163.
એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો અર્ધઆયુ 8.04 દિવસ છે. તા. 1/1/2015 ના રોજ બપોરના 12 કલાકે એક્ટિવિટી 600 Bq હોય તો 24/1/2015 ના રોજ બપોરના 12 કલાકે એક્ટિવિટી _____ હશે.
(a) 75 Bq
(b) 150 Bq
(c) 75 Bq થી વધારે
(d) 75 Bq થી ઓછી
Answer:

Option (c)

164.
કોઈ એક ક્ષણે રેડિયોએક્ટિવ નમૂનામાં 2 × 1020 પરમાણુઓ છે અને તેનો વિભંજન દર 3 × 1010 પરમાણુ/સેકન્ડ છે, તો 2 × 1015 પરમાણુઓ બાકી રહેતા હોય, ત્યારે વિભંજન દર કેટલો હશે ?
(a) 3 × 105 પરમાણુ/સેકન્ડ
(b) 3 × 1010 પરમાણુ/સેકન્ડ
(c) 6.6 × 1010 પરમાણુ/સેકન્ડ
(d) 20 × 102 પરમાણુ/સેકન્ડ
Answer:

Option (a)

165.
ન્યુક્લિયર રિએક્ટરમાંથી 300 MW જેટલો પાવર મળે છે. U23892 ના દરેક ન્યુક્લિયસના વિખંડનને કારણે 170 MeV ઊર્જા મુક્ત થાય છે, તો દર એક કલાકમાં વિખંડન પામતા યુરેનિયમના પરમાણુની સંખ્યા _____
(a) 30 × 1025
(b) 4 × 1022
(c) 10 × 1020
(d) 5 × 105
Answer:

Option (b)

166.
U92235 ના વિખંડનમાં તેના દળના 0.1 ટકાનું રૂપાંતર ઊર્જામાં થતું હોય તો 1 kg, U92235 ના વિખંડનથી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય ?
(a) 9 × 1010 J
(b) 9 × 1011 J
(c) 9 × 1012 J
(d) 9 × 1013 J
Answer:

Option (d)

167.
નીચેની પ્રકિયા પૂર્ણ કરો :

U23592 + n10  Ba14456 + _____ + 3(n10)
(a) Kr9036
(b) Kr8936
(c) Kr9136
(d) Kr9236
Answer:

Option (b)

168.
5 વર્ષ જેટલો અર્ધઆયુ અને m0 જેટલું શરૂઆતનું અવિભંજિત દળ ધરાવતા રેડિયોએક્ટિવ તત્વ માટે 15 વર્ષના અંતે અવિભંજિત દળ _____ હોય.
(a) m08
(b) m016
(c) m02
(d) m04
Answer:

Option (a)

169.
એક રેડિયોએક્ટિવ સંયોજનમાંથી ઉત્સર્જાતા કણોની પરખ ચુંબકીય ક્ષેત્ર વડે થાય તો નીચેનામાંથી ક્યા કણો ઉત્સર્જન પામી શકે ?

(i) ઈલેકટ્રોન (ii) પ્રોટોન્સ (iii) He++ આયન (iv) ન્યુટ્રોન્સ
(a) (i), (ii), (iii)
(b) (i), (ii), (iii), (iv)
(c) (iv)
(d) (ii), (iii)
Answer:

Option (a)

170.
રેડિયોએક્ટિવ વિભંજન દરમિયાન શાનું ઉત્સર્જન થતું નથી ?
(a) પ્રોટોન
(b) હિલિયમના ન્યુક્લિયસ
(c) ઈલેકટ્રોન
(d) ન્યુટ્રીનો
Answer:

Option (a)

Showing 161 to 170 out of 184 Questions