| 161. | 
                                 
                                    સીસું (Pb) નો અર્ધજીવનકાળ લખો.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 162. | 
                                 
                                    કોઈ એક ક્ષણે 6560 વર્ષ અર્ધઆયુના Pu240 ની એક્ટિવિટી 5 μCi અને Am243 ની એક્ટિવિટી 4.45 μCi અને તેનો અર્ધઆયુ 7370 વર્ષ છે, તો તે ક્ષણે ક્યા નમૂનામાં વધારે ન્યુક્લિયસો હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 163. | 
                                 
                                    એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો અર્ધઆયુ 8.04 દિવસ છે. તા. 1/1/2015 ના રોજ બપોરના 12 કલાકે એક્ટિવિટી 600 Bq હોય તો 24/1/2015 ના રોજ બપોરના 12 કલાકે એક્ટિવિટી _____ હશે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 164. | 
                                 
                                    કોઈ એક ક્ષણે રેડિયોએક્ટિવ નમૂનામાં 2 × 1020 પરમાણુઓ છે અને તેનો વિભંજન દર 3 × 1010 પરમાણુ/સેકન્ડ છે, તો 2 × 1015 પરમાણુઓ બાકી રહેતા હોય, ત્યારે વિભંજન દર કેટલો હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 165. | 
                                 
                                    ન્યુક્લિયર રિએક્ટરમાંથી 300 MW જેટલો પાવર મળે છે.  ના દરેક ન્યુક્લિયસના વિખંડનને કારણે 170 MeV ઊર્જા મુક્ત થાય છે, તો દર એક કલાકમાં વિખંડન પામતા યુરેનિયમના પરમાણુની સંખ્યા _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 166. | 
                                 
                                     ના વિખંડનમાં તેના દળના 0.1 ટકાનું રૂપાંતર ઊર્જામાં થતું હોય તો 1 kg,  ના વિખંડનથી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 167. | 
                                 
                                    નીચેની પ્રકિયા પૂર્ણ કરો : + _____ + 3()
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 168. | 
                                 
                                    5 વર્ષ જેટલો અર્ધઆયુ અને m0 જેટલું શરૂઆતનું અવિભંજિત દળ ધરાવતા રેડિયોએક્ટિવ તત્વ માટે 15 વર્ષના અંતે અવિભંજિત દળ _____ હોય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 169. | 
                                 
                                    એક રેડિયોએક્ટિવ સંયોજનમાંથી ઉત્સર્જાતા કણોની પરખ ચુંબકીય ક્ષેત્ર વડે થાય તો નીચેનામાંથી ક્યા કણો ઉત્સર્જન પામી શકે ?(i) ઈલેકટ્રોન (ii) પ્રોટોન્સ (iii) He++ આયન (iv) ન્યુટ્રોન્સ
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 170. | 
                                 
                                    રેડિયોએક્ટિવ વિભંજન દરમિયાન શાનું ઉત્સર્જન થતું નથી ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  |