1. |
એક m દળ અને q વિધુતભાર ધરવતા સ્થિર કણ પર સમાન વિધુતક્ષેત્ર E લગાડતાં તે ગતિમાં આવે છે. આ કણ જયારે બળની દિશામાં y અંતર કાપે, ત્યારે તેની ગતિ-ઉર્જા કેટલી હશે?
|
||||||||
Answer:
Option (c) |
2. |
જેટલા સમાન વિધુતક્ષેત્ર માટે જો x = 0 પાસે વિધુતસ્થિતિમાન શૂન્ય, તો x = + x પાસે સ્થિતિમાનનું મૂલ્ય _____ હશે.
|
||||||||
Answer:
Option (b) |
3. |
એક બિંદુવત્ વિધુતભાર Qના વિધુતક્ષેત્રમાં Qને કેન્દ્ર તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પરિધ પર વિધુતક્ષેત્રનું રેખા-સંકલન _____ હોય.
|
||||||||
Answer:
Option (c) |
4. |
10-8 C વિધુતભાર ધરાવતો 1 g દળવાળો એક નાનો ગોળો એક વિધુતક્ષેત્રમાં 600 Vના સ્તિતિમાન ધરવતા બિંદુ A થી શૂન્ય સ્તિતિમાન ધરવતા B બિંદુ સુધી ગતિ કરે છે, તો તેની ગતિ-ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (c) |
5. |
એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિધુતભારિત કરીને અલગ કરેલ છે. હવે તેમાં એક ડાઈઈલેક્ટ્રિક સ્કેબ દાખલ કરવામાં આવે છે, નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે છે?
|
||||||||
Answer:
Option (a) |
6. |
એક ગતિમાન ઈલેક્ટ્રોન બીજા ઈલેક્ટ્રોન તરફ આવે છે, તો તંત્રની સ્થિતિ-ઊર્જાનું શું થશે ?
|
||||||||
Answer:
Option (b) |
7. |
એક વિધુતભારિત કેપેસિટરની ઊર્જા U છે. હવે બેટરી દૂર કરી તેને તેના જેવા જ બીજા એક વિધુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે દરેક કેપેસિટરની ઊર્જા કેટલી થશે ?
|
||||||||
Answer:
Option (c) |
8. |
એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર Y દિશામાં પ્રવર્તે છે. A, B અને C બિંદુના યાન અનુક્રમે (0, 0), (2, 0) અને (0, 2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
|
||||||||
Answer:
Option (a) |
9. |
4.0 cm વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 200 cm વ્યાસના ગોળના કેપેસિટન્સ જેટલું છે, તો બે પ્લેટ વચ્ચેનું અંતર શોધો.
|
||||||||
Answer:
Option (b) |
10. |
100 Vની બેટરી સાથે જોડેલ એક ચલ (variable) કેપેસિટરનું કેપેસિટન્સ 2 μFથી 10 μF કરવામાં આવે છે. તેનામાં સંગૃહિત ઊર્જાનો ફેરફાર કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (d) |