61. |
l લંબાઈ અને d જડાઈ ધરાવતા વાહકને V જેટલો p.d. લગાડેલ છે. જો V નું મૂલ્ય બમણું કરવામાં આવે તો ડ્રિફટવેગનું મૂલ્ય_____
|
||||||||
Answer:
Option (a) |
62. |
વાહકમાં ઈલેક્ટ્રોનનો ડ્રિફટવેગ_____હોય છે.
|
||||||||
Answer:
Option (c) |
63. |
હોલનો ડ્રિફટવેગ_____
|
||||||||
Answer:
Option (a) |
64. |
એક વાહકમાંથી જયારે I પ્રવાહ પસાર થાય ત્યારે મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફટવેગ છે. આ દ્રવ્યના ત્રણ ગણા આડછેદવાળા વાહકમાંથી 6I પ્રવાહ પસાર થાય ત્યારે,તેનો સરેરાશ ડ્રિફટવેગ______
|
||||||||
Answer:
Option (a) |
65. |
વિદ્યુતભારની મોબિલિટીનો નીચેનામાંથી કયો એકમ નથી ?
|
||||||||
Answer:
Option (d) |
66. |
એક બેટરીનું emf E છે. તેની સાથે R નો અવરોધ જોડતા જો ટર્મિનલ વોલ્ટેજ V મળે તો તેનો આંતરિક અવરોધ કેટલો ?
|
||||||||
Answer:
Option (b) |
67. |
24 V ના emf વાળા કોષનો આંતરિક અવરોધ 0.12 Ω છે. તેને 3.0 Ω ના અવરોધ સાથે જોડવામાં આવેલ છે. આ કોષને સમાંતર વોલ્ટેજ_____થાય.
|
||||||||
Answer:
Option (a) |
68. |
1.5 વોલ્ટવાળી બેટરીના ટર્મિનલ વોલ્ટેજ, 10 kΩ અવરોધ ધરાવતા વોલ્ટમીટર દ્વારા માપતા 1.25 V મળે છે,તો બેટરીનો આંતરિક અવરોધ _____Ω છે.
|
||||||||
Answer:
Option (d) |
69. |
વિદ્યુતચાલક બળ ધરાવતા વિદ્યુતકોષનો આંતરિક અવરોધ r છે. તેના બે છેડા વચ્ચે સમાન અવરોધ r ધરાવતા n અવરોધોનો શ્રેણીમાં જોડતાં મળતા ટર્મિનલ વોલ્ટેજ અને વિદ્યુતચાલકબળનો ગુણોતર_____
|
||||||||
Answer:
Option (b) |
70. |
20 Ω અવરોધની સમાંતરમાં R અવરોધ જોડેલો છે. આ જોડકાની શ્રેણીમાં 10 Ω નો બીજો અવરોધ અને 2 V emf વાળી બેટરી જોડવામાં આવે છે. જો R માંથી 0.05 A પ્રવાહ પસાર થતો હોય તો R નું મૂલ્ય = _____થાય.
|
||||||||
Answer:
Option (c) |