પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 81 to 90 out of 123 Questions
81.
વાહકતારમાં ઈલેક્ટ્રોન જયારે 1 V ના બિંદુથી 4 V ધરાવતા બીજા બિંદુ તરફ જતાં સુધીમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે ?
(a) 1.6 x 10-19 J
(b) 3 J
(c) 4.8 x 10-19 J
(d) 8 x 10-20 J
Answer:

Option (c)

82.
તારના બે છેડા વચ્ચેનો p.d 8.4 V છે. તારના એક છેડેથી બીજા છેડે 25 ઈલેક્ટ્રોન પસાર થાય છે. તારમાં ઉદ્ભવતી ઉષ્મા કેટલા cal હોય છે ?
(a) 8 x 10-18
(b) 2
(c) 50
(d) 3.125 x 1019
Answer:

Option (a)

83.
220 V અને 300 W ના બલ્બને 100 V ના સપ્લાય સાથે જોડતાં પાવરમાં પ્રતિશત ઘટાડો કેટલો હશે ?
(a) 100%
(b) 75%
(c) 70%
(d) 25%
Answer:

Option (b)

84.
હીટરની ફીલામેન્ટની લંબાઈમાં 20% નો ઘટાડો કરતાં હીટરના પાવરમાં_____થશે.
(a) 20% નો ઘટાડો
(b) 20% નો વધારો
(c) 25% નો વધારો
(d) 40% નો વધારો
Answer:

Option (c)

85.
20 Ω અવરોધાતકતાવાળા તારને બરફ વચ્ચેથી પસાર કરીને 210 V સપ્લાય આપતાં બરફ પીગળવાનો દર કેટલો થાય ?
(a) 6.56gs
(b) 5.66gs
(c) 1.92gs
(d) 0.85gs
Answer:

Option (a)

86.
10 Ω અવરોધવાળું વિદ્યુતહીટર 110 V ની લાઈન ઉપર કાર્ય કરે છે, તો તે _____W દરે ઉષ્મા પેદા કરશે.
(a) 670
(b) 810
(c) 1210
(d) 1310
Answer:

Option (c)

87.
એક ઇલેક્ટ્રિક હીટર દ્વારા આપેલા જથ્થાનું પાણી 5 મિનિટમાં ઊકળવા લાગે છે. જો આ હીટરને લાગુ પાડવામાં આવતો સપ્લાય વોલ્ટેજ અડધો કરવામાં આવે, તો આટલા જ જથ્થાનું પાણી કેટલા સમયમાં ઊકળશે ?
(a) 10 min
(b) 20 min
(c) 40 min
(d) 2.5 min
Answer:

Option (b)

88.
જો કોઈ અવરોધના બે છેડા વચ્ચે PD અચળ હોય અને અવરોધના દ્રવ્યની અવરોધકતા ƍ હોય, તો 1 સેકન્ડમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા _____ના સમપ્રમાણમાં હોય છે.
(a) 1ƍ
(b) 1ƍ
(c) ƍ
(d) ƍ2
Answer:

Option (a)

89.
સમાન વોલ્ટેજ માટે તૈયાર કરતા 25 W અને 100 W ના બલ્બો માટેની ફિલામેન્ટ એક જ દ્રવ્યમાંથી સમાન લંબાઈની હોય, તો તેમના વ્યાસનો ગુણોતર કેટલો થશે ?
(a) 1 : 4
(b) 1 : 2
(c) 1 : 2
(d) 2 : 1
Answer:

Option (b)

90.
બે અવરોધોને શ્રેણીમાં બેટરી સાથે જોડતાં ખર્ચાતો પાવર P છે. જો તેમને સમાંતરમાં જોડવામાં આવે, તો ખર્ચાતો પાવર_______
(a) P4
(b) P
(c) 2P
(d) 4P
Answer:

Option (d)

Showing 81 to 90 out of 123 Questions