71. |
કિર્ચોફનો પ્રથમ નિયમ કયા મૂળભૂત નિયમની રજૂઆત છે ?
|
||||||||
Answer:
Option (b) |
72. |
બે સમાન emf અને આંતરિક અવરોધવાળા કોષોને શ્રેણીમાં કે સમાંતરમાં જોડી તેની સાથે નો અવરોધ જોડવામાં આવે ત્યારે બંને કિસ્સામાં પ્રવાહ સમાન મળે છે, તો દરેક્નો આંતરિક અવરોધ _____
|
||||||||
Answer:
Option (c) |
73. |
પોટેન્શિયોમીટરનાં વિદ્યુતસ્થિતિમાન પ્રચલન એકસરખા બે વિદ્યુતકોષને શ્રેણીમાં (i) સહાયક સ્થિતિમાં (ii) વિરોધક સ્થિતિમાં જોડતાં તટસ્થ બિંદુઓ અનુક્રમે 6 m અને 2 m અંતરે મળે છે, તો વિદ્યુતકોષના emf નો ગુણોતર_____છે.
|
||||||||
Answer:
Option (c) |
74. |
પોટેન્શિયોમીટર તારનો વિશિષ્ટ અવરોધ 10-12Ω અને તેમાં વહેતો પ્રવાહ 0.5 A છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ 10-6m-2 હોય, તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન_____V/m થશે.
|
||||||||
Answer:
Option (b) |
75. |
પોટેન્શિયોમીટર તારના પ્રાથમિક પરિપથમાં વિદ્યુતપ્રવાહ 0.5 A છે. તારનો વિશિષ્ટ અવરોધ 4 x 10-7 Ωm અને તેનું આડછેદનું ક્ષેત્રફળ 8 x 10-6m2 છે, તો તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન_____હશે.
|
||||||||
Answer:
Option (b) |
76. |
નિયમિત આડછેદના ક્ષેત્રફળવાળા વહાકના દ્રવ્યની અવરોધકતા તેની લંબાઈ સાથે સમીકરણ અનુસાર મળે છે. જો વાહકની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ A હોય તો તેનોઅવરોધ_____
|
||||||||
Answer:
Option (c) |
77. |
L લંબાઈના તાર સાથે અવગણી શકાય તેવા આંતરિક અવરોધવાળી ત્રણ બેટરીઓને શ્રેણીમાં જોડેલી છે. પ્રવાહ વહેવાથી તારમાં t સમયમાં જેટલું તાપમાન વધે છે. જો 2L લંબાઈના તાર સાથે આવી જ N બેટરીઓને શ્રેણીમાં જોડવામાં આવે તો પણ તારમાં t સમયમાં તાપમાન વધે છે, તો બેટરીઓની સંખ્યા N=_____
|
||||||||
Answer:
Option (b) |
78. |
2.0 V નો એક એવા 6 કોષો સહાયક સ્થિતિમાં શ્રેણીમાં જોડેલ છે. તે દરેકનો આંતરિક અવરોધ 0.5 Ω છે. તેમને 110 V D.C. પ્રાપ્તિસ્થાન વડે ચાર્જ કરવામાં આવે છે. ચાર્જિંગ પ્રવાહ નિયંત્રિત કરવા માટે બેટરીઓની શ્રેણીમાં 46 Ω નો અવરોધ જોડ્યો છે, તો પ્રાપ્તિસ્થાનમાંથી મળતોપાવર _____W થશે. અને ઉષ્માઊર્જા રૂપે વિખેરણ પામતો પાવર_____W હશે. અને બેટરીઓને ચાર્જ કરવામાં વપરાતો પાવર_____W હશે.
|
||||||||
Answer:
Option (b) |
79. |
એક જ દ્રવ્યમાંથી બનેલા સમાન લંબાઈના બે વાહકતારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોતર 1 : 2 છે. તેમનામાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમાન હોય ત્યારે આ તારોમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્માઓનો ગુણોતર_____છે.
|
||||||||
Answer:
Option (d) |
80. |
10 Ω અવરોધવાળી ટ્રાન્સમિશન લાઈન મારફત 2.2 kW ના પાવરને 22000 V ના વીજસ્થિતિમાનને બીજા સ્થળે મોકલવામાં આવે છે, તો ઉષ્મારૂપે વ્યય થતો પાવર_____
|
||||||||
Answer:
Option (c) |