ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 101 to 110 out of 115 Questions
101.
1000 Ω અવરોધવાળા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા 20 V હોય તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા_____હોય.
(a) 2 mA
(b) 20 mA
(c) 0.2 A
(d) 2 A
Answer:

Option (b)

102.
સાઈકલોટ્રોનમાં વિદ્યુતભારિત કણની કોણીય ઝડપ_____થી સ્વતંત્ર છે.
(a) કણનું દળ
(b) કણની રેખીય ઝડપ
(c) કણનો વિદ્યુતભાર
(d) ચુંબકીય ક્ષેત્ર
Answer:

Option (b)

103.
10-4T ના ચુંબકીય ક્ષેત્રમાં 182 eV ગતિઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન વર્તુળ ગતિ કરે છે. આથી ઈલેક્ટ્રોનની ઝડપ=_____m/s
(a) 16 x 107
(b) 8 x 106
(c) 32 x 1014
(d) 4 x 107
Answer:

Option (b)

104.
G Ω અવરોધ અને V વોલ્ટની ક્ષમતાવાળા વોલ્ટમીટરને nV વોલ્ટેજ ક્ષમતાવાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે જરૂરી શ્રેણીઅવરોધ કેટલો હશે ?
(a) nG
(b) (n-1)G
(c) Gn
(d) Gn-1
Answer:

Option (b)

105.
12 Ω અવરોધવાળા શંટને જોડવાથી ચલકુંડલી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 50 કાપામાંથી ઘટીને 10 કાપા થાય તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ______થશે.
(a) 24 Ω
(b) 12 Ω
(c) 6 Ω
(d) 48 Ω
Answer:

Option (d)

106.
સમાન ગતિઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક α-કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે, તો તેમની વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોતર_____
(a) 2 : 1 : 1
(b) 2 : 2 : 1
(c) 1 : 2 : 2
(d) 1 : 2 : 1
Answer:

Option (d)

107.
આપેલા એકમ લંબાઈના તારનું વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતાં વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B મળે છે. જો આ જ તારમાંથી બે આંટાવાળું વર્તુળ બનાવી તેટલો જ પ્રવાહ પસાર કરીએ તો હવે આવર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર_____હશે.
(a) B2
(b) 16B
(c) 4B
(d) B4
Answer:

Option (c)

108.
ચુંબકીય ચાકમાત્રાનો એકમ_____છે.
(a) Am-2
(b) Am-1
(c) JT-1
(d) J-1T
Answer:

Option (c)

109.
99 Ω અવરોધવાળા ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાંથી મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ પસાર કરવો હોય તો તેની સાથે કેટલો શંટ અવરોધ જોડવો પડે ?
(a) 9 Ω
(b) 11 Ω
(c) 10 Ω
(d) 9.9 Ω
Answer:

Option (b)

110.
ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા 10 cm અને આંટાની સંખ્યા 3000 છે. તેના અંદરના ભાગમાં રહેલ soft iron ની સાપેક્ષ પરમિએબિલિટી 2000 છે. તેમાંથી 1A નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે તો અંદરના ભાગમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ? μ0=4π×10-7 SI
(a) 12 T
(b) 0.12 T
(c) 0.012 T
(d) 0.0012 T
Answer:

Option (a)

Showing 101 to 110 out of 115 Questions