ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 61 to 70 out of 115 Questions
61.
3 : 4 : 5 ના પ્રમાણમાં અવરોધો ધરાવતા અનુક્રમે 1, 2 અને 3 તારોને સમાંતરમાં જોડીને તેમની સાથે અવગણ્યઆંતરિક અવરોધવાળી બેટરી જોડતાં 2 નંબરના તાર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો 2 નંબરના તારનું 1 નંબરના અને 3 નંબરના તારોથી અંતરોનો ગુણોતર_____
(a) 4 : 3
(b) 3 : 1
(c) 5 : 3
(d) 2 : 3
Answer:

Option (c)

62.
0.1 m લંબાઈનો 2A વિદ્યુતપ્રવાહનું વહન કરતો એક પાતળો તાર X-અક્ષ સાથે 45˚ ના ખૂણે ગોઠવેલ છે. 2T નું ચુંબકીય ક્ષેત્ર X-અક્ષને સમાંતર હોય તો સળિયા પર લાગતું બળ =_____
(a) 0.2 k^
(b) -0.2 k^
(c) 0.1 i^
(d) 0.2 j^
Answer:

Option (b)

63.
'e' esu જેટલો વીજભાર ધરાવતો ઈલેક્ટ્રોન v cm/s ના વેગથી H ગોસ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે તો તેના પર લાગતું બળ_____ડાઇન હશે. 1 C=3×109e.s.u
(a) Hev
(b) Hecv
(c) Hev
(d) He
Answer:

Option (b)

64.
150 KeV ગતિઊર્જા ધરાવતો ડ્યુટેરોન 0.5 m ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર, તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો આ જ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતાં પ્રોટોનની ગતિઊર્જા_____છે.
(a) 25 kev
(b) 50 kev
(c) 200 kev
(d) 100 kev
Answer:

Option (d)

65.
આદર્શ એમિટરનો અવરોધ કેટલો હોવો જોઈએ ?
(a) અનંત
(b) ખૂબ નાનો
(c) ખૂબ મોટો
(d) શૂન્ય
Answer:

Option (d)

66.
શ્રેણી અવરોધનું મૂલ્ય વધારતાં બનતા વોલ્ટ મીટરની રેઇન્જ_____
(a) ઘટે છે.
(b) વધે છે.
(c) અચળ રહે છે.
(d) એક પણ નહીં.
Answer:

Option (b)

67.
એમીટરમાં કુલ પ્રવાહનો 0.5% જેટલો ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ G હોય, તો એમીટરનો અવરોધ_____
(a) G200
(b) G194
(c) 119 G
(d) 200 G
Answer:

Option (a)

68.
25 Ω અવરોધ ધરાવતાં ગેલ્વેનોમીટરમાંથી 10 મિલિએમ્પિયર પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણસ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 V ક્ષમતાવાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં RΩ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે, તો અવરોધ 'R' નું મૂલ્ય કેટલું થશે ?
(a) 10,000
(b) 10,025
(c) 975
(d) 9975
Answer:

Option (d)

69.
એક ગૂંચળાની ડાઈપોલ મોમેન્ટ 2 i^ + 3 j^ + 5 k^ છે. આ ગૂંચળાને 3 k^ T ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ટોર્ક Ʈ=_____
(a) 35
(b) 117
(c) 25
(d) 135
Answer:

Option (b)

70.
હાઇડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન 6.6 × 1015 પરિભ્રમણ/સેકન્ડ થી 0.528 Å ત્રિજ્યાની કક્ષામાં ફરે છે. આથી તેની ચુંબકીય ચાકમાત્રા____Am2 થશે.
(a) 1 × 10-5
(b) 1 × 10-10
(c) 1 × 10-23
(d) 1 × 10-27
Answer:

Option (c)

Showing 61 to 70 out of 115 Questions