ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 81 to 90 out of 115 Questions
81.
એક ગેલ્વેનોમીટરનો અવરોધ G છે. તેમાંથી IG વીજપ્રવાહ પસાર કરતાં તેનું પૂર્ણસ્કેલ આવર્તન થાય છે. આ ગેલ્વેનોમીટરને 0 થી I એમ્પિયરવાળા એમિટરમાં રૂપાંતર કરવા S1 શંટની જરૂર પડે છે, તો આ જ ગેલ્વેનોમીટરને 0 થી 2I એમ્પિયર માપી શકે તેવા એમીટરમાં રૂપાંતર કરવા S2 શંટની જરૂર પડતી હોય તો S1S2=_____
(a) 2I-IGI-IG
(b) 12I-IG2I-G
(c) 2 : 1
(d) 1 : 1
Answer:

Option (a)

82.
50 Ω અવરોધવાળા ગેલ્વેનોમીટરને 3 Vની બેટરી અને 2950 Ω ના અવરોધ સાથે શ્રેણી જોડવામાં આવે ત્યારે 30 કાપા જેટલું પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 20 કાપા જેટલું મેળવવું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય_____રાખવું પડે.
(a) 6050 Ω
(b) 4450 Ω
(c) 5050 Ω
(d) 5550 Ω
Answer:

Option (b)

83.
એક ગેલ્વેનોમીટર સાથે તેના જેટલા જ અવરોધવાળો શંટ જોડતાં ગેલ્વેનોમીટરની પ્રવાહ માપક તરીકેની રેઈન્જ_____ગણી થાય.
(a) બમણી
(b) ત્રણ ગણી
(c) ચાર ગણી
(d) પાંચ ગણી
Answer:

Option (a)

84.
સ્પ્રિંગમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય ત્યારે તે સ્પ્રિંગ _____
(a) વિસ્તરશે
(b) સંકોચાશે
(c) યથાવત રહેશે
(d) આમાંથી એકેય નહીં
Answer:

Option (b)

85.
ગેલ્વેનોમીટરને (પ્રવાહમાપકનો) વોલ્ટમીટર તરીકે વાપરતાં તેની સાથે_____ જોડવો જોઈએ.
(a) લઘુ અવરોધ, સમાંતરમાં
(b) ગુરુ અવરોધ, સમાંતરમાં
(c) ગુરુ અવરોધ, શ્રેણીમાં
(d) લઘુ અવરોધ, શ્રેણીમાં
Answer:

Option (c)

86.
3 cm ત્રિજ્યાના વિદ્યુતપ્રવાહ ધારિત ગૂંચળાની અક્ષ પર કેન્દ્રથી 4 cm ના અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર 54 μT હોય તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ?
(a) 50 μT
(b) 100 μT
(c) 200 μT
(d) 250 μT
Answer:

Option (d)

87.
સ્થાયી અને સમાન વિદ્યુતક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં એક વિદ્યુતભારિત કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતાં કણની ગતિનો માર્ગ_____હશે.
(a) હેલિકલ
(b) સુરેખ
(c) ઉપવલયાકાર
(d) વર્તુળાકાર
Answer:

Option (b)

88.
અચળ, સમાન અને પરસ્પર લંબ એવા વિદ્યુતક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ના બનેલા વિસ્તારમાં એક વિદ્યુતભારિત કણ v વેગથી, E અને B બંનેની લંબ દિશામાં પ્રવેશે છે અને વેગમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વિના બહાર નીકળે છે. જો કણ પરનો વિધુતભાર q હોય તો,_____
(a) v =E ×BB2
(b) v =B×E B2
(c) v =E×B E2
(d) v =B×E E2
Answer:

Option (c)

89.
જમીનથી 4 m ઊંચાઈએ આવેલી સમક્ષિતિજ પાવર લાઈનમાંથી 100 A પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.તેને કારણે જમીન પર તારની નીચે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ?
(a) 2.5 x 10-7T, ઉતર દિશામાં
(b) 2.5 x 10-7T, દક્ષિણ દિશામાં
(c) 5 x 10-6T, ઉતર દિશામાં
(d) 5 x 10-6T, દક્ષિણ દિશામાં
Answer:

Option (d)

90.
σ જેટલી વિદ્યુતભારની પૃષ્ઠઘનતા અને R ત્રિજ્યાની એક પાતળી વર્તુળાકાર તકતી તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ω જેટલી અચળ કોણીય ઝડપથી ચાકગતિ કરે ત્યારે આ તકતીની ચુંબકીય ચાકમાત્રા_____થાય.
(a) 2πR2σω
(b) πR4σω
(c) πR42σω
(d) πR44σω
Answer:

Option (d)

Showing 81 to 90 out of 115 Questions