ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 71 to 80 out of 115 Questions
71.
ચુંબકીય ક્ષેત્રમાં 2 MeV ઊર્જા ધરાવતો પ્રોટોન વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આટલી જ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર આ ચુંબકીય ક્ષેત્રમાં ડ્યુટેરોનને ગતિ કરાવવા તેની ઊર્જા કેટલી હોવી જોઈએ ?
(a) 0.5 MeV
(b) 1 MeV
(c) 2 MeV
(d) 4 MeV
Answer:

Option (b)

72.
4 x 10-2 ટેસ્લાના સમાન ક્ષેત્રમાં, આયન કિરણાવલી (beam of ion's) 2 x 105 m/sના વેગથી પ્રવેશે છે. જો આ આયનો માટે વીજભારની દળઘનતા 5 x 107 C/kg હોય, તો તેમના વર્તુળમાર્ગની ત્રિજ્યા કેટલી હશે ?
(a) 0.10 m
(b) 0.16 m
(c) 0.20 m
(d) 0.25 m
Answer:

Option (a)

73.
0.6kg દળ અને 25 nC વીજભાર ધરાવતો એક કણ સમક્ષિતિજ દિશામાં 1.2 x 104 ms-1 જેટલા સમાન વેગથી ગતિ કરે છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?
(a) શૂન્ય
(b) 10 T
(c) 20 T
(d) 200 T
Answer:

Option (c)

74.
સાયકલોટ્રોનમાં ઘન આયનની મહતમ ગતિઊર્જા_____હશે.
(a) q2Br02m
(b) qB2r02m
(c) q2B2r022m
(d) qBr02m2
Answer:

Option (c)

75.
1.0 x 10-4 Wb/m2 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એક ઈલેક્ટ્રોન વર્તુળમાર્ગ કક્ષીય ગતિ કરે છે. જો તેનું દળ 9.0 x 10-31 kg અને તેનો વીજભાર 1.6 x 10-19 C હોય તો કક્ષીય આવર્તકાળ_____થશે.
(a) 3.5 x 10-7 s
(b) 7.0 x 10-7 s
(c) 1.05 x 10-6 s
(d) 2.1 x 10-6 s
Answer:

Option (a)

76.
I વીજપ્રવાહધારિત N આંટા ધરાવતા નાના ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ A છે. તેના સમતલને લંબ B જેટલા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં તેને લટકાવેલ છે. ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને ગૂંચળાને 180˚નું ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય શોધો.
(a) (NIA)B
(b) 2(NIA)B
(c) 2(NIA)B
(d) 4(NIA)B
Answer:

Option (b)

77.
1 ટેસ્લાવાળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેગિત થતાં ઈલેક્ટ્રોનની સાયકલોટ્રોન આવૃત્તિ કેટલી થશે ?
(a) 28 MHz
(b) 280 MHz
(c) 2.8 GHz
(d) 28 GHz
Answer:

Option (d)

78.
લાકડાના પાટિયા પર જડિત સમક્ષિતિજ સુવાહકતાર A માંથી 50 A પ્રવાહ વહે છે. આ તારની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે. જે પ્રતિમીટર વજન 75 × 10-3 N/m છે અને તેમાંથી 25 Aનો પ્રવાહ વહે છે તો તાર A અને તાર B વચ્ચેનું સ્થિર સમતોલન માટે અંતર અને તેમાંથી વહેતા પ્રવાહોની દિશા જણાવો. [g=10m/s2 લો.]
(a) 12 × 10-2 m, બંને એક જ દિશામાં
(b) 13 × 10-2 m, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં
(c) 14 × 10-2 m, બંને એક જ દિશામાં
(d) 15 × 10-2 m, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં
Answer:

Option (b)

79.
20 Ω ના અવરોધ સાથે 100 V ની આદર્શ બેટરી જોડવાથી મળતો પ્રવાહ માપવા માટે 5 Ω અવરોધવાળું ગેલ્વેનોમીટર વાપરવામાં આવે છે, તો માપનમાં કેટલી ક્ષતિ ઉદ્ભવશે ?
(a) 0.5A
(b) 1A
(c) 2A
(d) 3A
Answer:

Option (b)

80.
20 Ω ના ગેલ્વેનોમીટર સાથે 2 Ω નો શંટ જોડીને બનાવેલા એમીટરનો અવરોધ_____
(a) 0.18 Ω
(b) 1.8 Ω
(c) 18 Ω
(d) 22 Ω
Answer:

Option (b)

Showing 71 to 80 out of 115 Questions