ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 41 to 50 out of 115 Questions
41.
હાઇડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન ન્યુક્લિયરની આસપાસ 8Å ત્રિજ્યાવાળી કક્ષામાં 1015 Hz આવૃતિથી પરિભ્રમણ કરે છે, તો પરમાણુના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર_____T હોય.
(a) 8π × 10-2
(b) 4π × 10-2
(c) 8π × 10-7
(d) 4π × 10-7
Answer:

Option (b)

42.
હાઇડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાના માર્ગ પર ω જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, જેથી ન્યુક્લિયસના કેન્દ્ર પાસે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર B છે, તો ω =_____
(a) ω =2μ0eB4πr
(b) ω =μ0eBπr
(c) ω =4πrBμ0e
(d) ω =2πrBμ0e
Answer:

Option (c)

43.
r ત્રિજ્યા અને N આંટા ધરાવતી રિંગની અક્ષ પર x અંતરે રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર _____
(a) r(x2 + r2)
(b) r2(x2 + r2)32
(c) Nr2(x2 + r2)32
(d) N2r2(x2 + r2)32
Answer:

Option (c)

44.
A અને B સમકેન્દ્રી રિંગો છે. તેમનામાંથી પસાર થતા પ્રવાહો I1 અને I2 છે . જો તેમની ત્રિજ્યાઓનો ગુણોતર 1 : 2 અને A અને B ના કારણે ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રોનો ગુણોતર 1 : 3 હોય, તો I1I2=_____
(a) 14
(b) 16
(c) 12
(d) 13
Answer:

Option (b)

45.
એક જ કેન્દ્રવાળા અને 20 cm અને 10 cm ત્રિજ્યાઓવાળા એક જ સમતલમાં આવેલા બે ગૂંચળાઓ પૈકી દરેકમાં 10 આંટા છે. તેમાં અનુક્રમે 0.2 A અને 0.3 A નાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. તો તેના કેન્દ્ર આગળ ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા=_____T
(a) 35μ04
(b) μ080
(c) 7μ080
(d) 10 μ0
Answer:

Option (d)

46.
સોલેનોઇડ પર વીંટાળેલો તાર 10 A નો પ્રવાહ સહન કરી શકે છે. જો તેની લંબાઈ 80 cm અને તેના આડછેદની ત્રિજ્યા 3 cm હોય તો જરૂરી તારની લંબાઈ_____
(a) 1.2 x 102m
(b) 4.8 x 102m
(c) 2.4 x 103m
(d) 6 x 103m
Answer:

Option (c)

47.
પરસ્પર લંબ સમતલમાં રહેલ a જેટલી ત્રિજ્યાઓ ધરાવતી બે સમકેન્દ્રીય રિંગોમાંથી I જેટલો સમાન પ્રવાહ વહેતો હોય ત્યારે તેમના કેન્દ્ર પર ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર _____T મળે છે..
(a) μ0Ia
(b) 2μ0Ia
(c) μ0I2a
(d) શૂન્ય
Answer:

Option (c)

48.
r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતો ઈલેક્ટ્રોન 1 સેકન્ડમાં n ભ્રમણો પૂરાં કરે છે, તો કેન્દ્ર પર ઉદભવતા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય શોધો.
(a) μ0ne2r
(b) μ0n2e2r
(c) μ0ne2πr
(d) શૂન્ય
Answer:

Option (a)

49.
R ત્રિજ્યાની વિદ્યુતપ્રવાહધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર અને રિંગની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાઓનો ગુણોતર 8 : 1 છે, તો x=_____
(a) 3R
(b) R3
(c) 23R
(d) 2R3
Answer:

Option (a)

50.
1 m બાજુવાળી ચોરસ તારની ફ્રેમમાંથી 1A પસાર કરતાં તેના કેન્દ્ર પર Bs ચુંબકીય ક્ષેત્ર મળે છે. ચોરસની પરિમિતિ જેટલી જ લંબાઈના તારમાંથી વર્તુળ બનાવી તેમાંથી 1A નો જ પ્રવાહ પસાર કરતાં તેના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર Bc હોય તો BsBc=_____
(a) 8π2
(b) 82π2
(c) 16π2
(d) 162π2
Answer:

Option (d)

Showing 41 to 50 out of 115 Questions