71. |
ચુંબકીય ક્ષેત્રમાં 2 MeV ઊર્જા ધરાવતો પ્રોટોન વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આટલી જ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર આ ચુંબકીય ક્ષેત્રમાં ડ્યુટેરોનને ગતિ કરાવવા તેની ઊર્જા કેટલી હોવી જોઈએ ?
|
||||||||
Answer:
Option (b) |
72. |
4 x 10-2 ટેસ્લાના સમાન ક્ષેત્રમાં, આયન કિરણાવલી (beam of ion's) 2 x 105 m/sના વેગથી પ્રવેશે છે. જો આ આયનો માટે વીજભારની દળઘનતા 5 x 107 C/kg હોય, તો તેમના વર્તુળમાર્ગની ત્રિજ્યા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (a) |
73. |
0.6kg દળ અને 25 nC વીજભાર ધરાવતો એક કણ સમક્ષિતિજ દિશામાં 1.2 x 104 ms-1 જેટલા સમાન વેગથી ગતિ કરે છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?
|
||||||||
Answer:
Option (c) |
74. |
સાયકલોટ્રોનમાં ઘન આયનની મહતમ ગતિઊર્જા_____હશે.
|
||||||||
Answer:
Option (c) |
75. |
1.0 x 10-4 Wb/m2 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એક ઈલેક્ટ્રોન વર્તુળમાર્ગ કક્ષીય ગતિ કરે છે. જો તેનું દળ 9.0 x 10-31 kg અને તેનો વીજભાર 1.6 x 10-19 C હોય તો કક્ષીય આવર્તકાળ_____થશે.
|
||||||||
Answer:
Option (a) |
76. |
I વીજપ્રવાહધારિત N આંટા ધરાવતા નાના ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ A છે. તેના સમતલને લંબ જેટલા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં તેને લટકાવેલ છે. ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને ગૂંચળાને નું ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય શોધો.
|
||||||||
Answer:
Option (b) |
77. |
1 ટેસ્લાવાળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેગિત થતાં ઈલેક્ટ્રોનની સાયકલોટ્રોન આવૃત્તિ કેટલી થશે ?
|
||||||||
Answer:
Option (d) |
78. |
લાકડાના પાટિયા પર જડિત સમક્ષિતિજ સુવાહકતાર A માંથી 50 A પ્રવાહ વહે છે. આ તારની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે. જે પ્રતિમીટર વજન છે અને તેમાંથી 25 Aનો પ્રવાહ વહે છે તો તાર A અને તાર B વચ્ચેનું સ્થિર સમતોલન માટે અંતર અને તેમાંથી વહેતા પ્રવાહોની દિશા જણાવો. [ લો.]
|
||||||||
Answer:
Option (b) |
79. |
20 Ω ના અવરોધ સાથે 100 V ની આદર્શ બેટરી જોડવાથી મળતો પ્રવાહ માપવા માટે 5 Ω અવરોધવાળું ગેલ્વેનોમીટર વાપરવામાં આવે છે, તો માપનમાં કેટલી ક્ષતિ ઉદ્ભવશે ?
|
||||||||
Answer:
Option (b) |
80. |
20 Ω ના ગેલ્વેનોમીટર સાથે 2 Ω નો શંટ જોડીને બનાવેલા એમીટરનો અવરોધ_____
|
||||||||
Answer:
Option (b) |