111. |
ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર_____છે.
|
||||||||
Answer:
Option (c) |
112. |
સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોતર_____છે.
|
||||||||
Answer:
Option (a) |
113. |
બે સમકેન્દ્રીય રીંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. દરેક રીંગમાં આંટાઓની સંખ્યા 25 છે. તેમની ત્રિજ્યાઓ 50 cm અને 200cm છે તથા તેમનામાંથી અનુક્રમે 0.1A અને 0.2 A વિદ્યુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, તો કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_____T થશે.
|
||||||||
Answer:
Option (d) |
114. |
50 Ω અવરોધવાળા ગેલ્વેનો મીટરને 8 V ની બેટરી અને 3950 Ω ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી ગેલ્વેનો મીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય_____Ω રાખવું પડે.
|
||||||||
Answer:
Option (d) |
115. |
m દળવાળો એક કણ q વિદ્યુતભાર ધરાવે છે. આ કણને V જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્ર Bમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ કરતાં તે R ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો આ કણના વિદ્યુતભાર અને દળનો ગુણોતર = _____ છે.
|
||||||||
Answer:
Option (a) |