91. |
સમાન ચુંબકીય ક્ષેત્ર Bને લંબરૂપે પ્રોટોન, ડ્યુટેરોન આયન અને α-પાર્ટિકલ સમાન ગતિઊર્જા સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે.તેમના ગતિપથની ત્રિજ્યાઓ અનુક્રમે rp, rd અને rα વડે દર્શાવીએ તો[અહીં ]
|
||||||||
Answer:
Option (a) |
92. |
0.5 mm વ્યાસવાળા 1A ના પ્રવાહનું વહન કરતાં તારના સ્થાને બીજા 1 mm વ્યાસવાળા તેટલા જ પ્રવાહનું વહન કરતા તારને મૂકવામાં આવે તો તેની આસપાસના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા_____
|
||||||||
Answer:
Option (b) |
93. |
3 x 105 m/s ના વેગથી ગતિ કરતો એક પ્રોટોન 0.3 T જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 300 ના કોણે દાખલ થાય, તો તેના ગતિપથની વક્રતાત્રિજ્યા_____cm હશે. (પ્રોટોન માટે છે.)
|
||||||||
Answer:
Option (a) |
94. |
50 Ω અવરોધવાળા ગેલ્વેનોમીટરના સ્કેલ પર 25 વિભાગ છે. જો 4 x 10-4A ના પ્રવાહથી 1 વિભાગ જેટલું કોણાવર્તન થાય તો આ ગેલ્વેનોમીટરને 25 V માપી શકે તેવા વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા જરૂરી અવરોધ_____
|
||||||||
Answer:
Option (a) |
95. |
સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રોટોન 1 MeV ગતિઊર્જા સાથે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. ગતિપથની ત્રિજ્યા R છે. હવે આટલી જ ત્રિજ્યાવાળા પથ પર કેટલી ગતિઊર્જા સાથે α-કણને ગતિ કરાવી શકાય ?
|
||||||||
Answer:
Option (b) |
96. |
એક પ્રોટોન વિદ્યુતક્ષેત્રમાં થોડુક અંતર કાપે છે. ત્યારબાદ તે, લંબરૂપે રહેલા 1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 0.2 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે તો તેનો વેગ કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (a) |
97. |
ખૂબ જ લાંબા વાહકતારથી 'a' અંતરે ચુંબકીય ક્ષેત્ર_____ને સમપ્રમાણ હોય છે.
|
||||||||
Answer:
Option (a) |
98. |
'a' ત્રિજ્યાની વર્તુળાકાર વાહક રિંગની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર અને વાહક રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનો ગુણોતર_____છે.
|
||||||||
Answer:
Option (a) |
99. |
N આંટાવાળી એક રિંગ સ્પાઈરલ [કમાન] આકારમાં છે. તેની અંદરની અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે a અને b છે. જો આ કમાનમાંથી I જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર_____છે.
|
||||||||
Answer:
Option (b) |
100. |
0.12 m લંબાઈ અને 0.1 m પહોળાઈની તથા 50 આંટાવાળી લંબચોરસ કોઈલને 0.2Wb/m2 ના સમાન નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ઊર્ધ્વ લટકાવેલી છે. કોઈલમાંથી 2A નો પ્રવાહ વહે છે. જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે 30૦ નો ખૂણો બનાવે તો કોઈલને સ્થાયી સમતોલનમાં રાખવા માટે જરૂરી ટોર્ક _____
|
||||||||
Answer:
Option (c) |