61. |
પાણીમાં પ્રકાશનો વેગ 2.25 × 108 ms-1 છે. પાણીનો ડાયઈલેક્ટ્રીક અચળાંક 80 છે, તો પાણીનો સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (c) |
62. |
શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગનો વેગ નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ બદલવાથી બદલી શકાય છે ?
|
||||||||
Answer:
Option (d) |
63. |
SI એકમ પદ્ધતિમાં એક તરંગ-વિધેય નીચેના સુત્ર દ્વારા રજુ કરવામાં આવેલ છે :
Ψ(x, t) = 103 sin π (3 × 106 x - 9 × 1014 t) તો આ તરંગનો વેગ અને તરંગલંબાઈ અનુક્રમે _____ અને _____ છે,
|
||||||||
Answer:
Option (a) |
64. |
Ez = 100 cos ( 6 × 108t + 4x) V m-1 સુત્ર અનુસાર એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક માધ્યમમાં પ્રસરે છે, તો આ માધ્યમનો વકરીભવનાંક _____
|
||||||||
Answer:
Option (b) |
65. |
E = 50 sin (ωt - kx) N C-1 સુત્ર વડે રજૂ કરી શકાય તેવા વિદ્યુતચુંબકીય તરંગની સરેરાશ ઊર્જા-ઘનતા (આશરે) _____ J m-૩ છે.
(ε0 = 8.85 × 10-12 SI)
|
||||||||
Answer:
Option (a) |
66. |
શૂક્ષ્મ તરંગો(microwaves)ને પૃથ્વીથી ભૂસ્થિર ઉપગ્રહ અને ત્યાંથી પૃથ્વી પર પાછા આવતા આશરે કેટલો સમય લાગશે ?
|
||||||||
Answer:
Option (b) |
67. |
કોઈ પણ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ _____ પર આધાર રાખે છે.
|
||||||||
Answer:
Option (d) |
68. |
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ?
|
||||||||
Answer:
Option (a) |
69. |
પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રસરણ પામે છે. નીચે દર્શાવેલ ભૌતિક રાશીઓમાંથી કઈ ભૌતિક રાશી બદલાતી નથી ?
|
||||||||
Answer:
Option (c) |
70. |
એક માધ્યમનો ડાયઈલેક્ટ્રિક અચળાંક 22.5 છે. તેની સાપેક્ષ પરમિએબિલિટી 0.1 છે, તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (b) |