વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 81 to 90 out of 130 Questions
81.
વિદ્યુતચુંબકીય તરંગોના કિસ્સામાં નીચેનામાંથી કોનું એક આવર્ત પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે ?
(a) વિદ્યુત-ઊર્જા
(b) ચુંબકીય ઊર્જા
(c) વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને
(d) વિદ્યુતચુંબકીય ક્ષેત્ર
Answer:

Option (c)

82.
વિદ્યુતચુંબકીય તરંગોના એક સમાંતર કિરણ-જૂથની તીવ્રતા 4.0 W/m2 છે, તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા E ના દોલનનો કંપવિસ્તાર _____ V/m હશે.
(a) 55 × 104
(b) 55
(c) 5.5 × 104
(d) 5.5
Answer:

Option (b)

83.
B0 = μ0H0 સુત્ર સ્વીકારો. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે E0H0 = _____ .
(a) cμ0
(b) μ0c
(c) μ0c
(d) c2μ0
Answer:

Option (b)

84.
નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સુત્ર 0ના પારિમાણિક સુત્ર જેવું છે ?
(a) વિદ્યુતપ્રવાહ
(b) અવરોધ
(c) વિદ્યુતભાર
(d) વેગ
Answer:

Option (b)

85.
CFCનું પૂરું નામ _____ છે.
(a) કોબાલ્ટ ફ્લોરાઇડ કાર્બન
(b) કેલ્શિયમ ફ્લ્યુરો કાર્બન
(c) ક્લોરોફ્લ્યુરો કાર્બન
(d) ક્લોરોફ્લોરાઇડ કાર્બન
Answer:

Option (c)

86.
t સમયમાં કઈ સપાટી પર આપાત થતી વિદ્યુતચુંબકીય ઊર્જા U હોય, તો સપાટીને મળતું વેગમાન (ઊર્જા સંપૂર્ણ શોષાય તો) _____ .
(a) Uc
(b) Utc
(c) Uct
(d) Uct
Answer:

Option (a)

87.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ ધન X-દિશામાં ગતિ કરે છે. કોઈ એક સ્થાને અને ક્ષણે તેનો E સદિશ, E= 6.3 j^ V m-1 છે, તો આ સ્થાને અને ક્ષણે B શોધો.
(a) 2.1 × 10-8 k^ T
(b) 2.1 × 10-8 j^ T
(c) 2.1 × 10-8 i^ T
(d) -2.1 × 10-8 k^ T
Answer:

Option (a)

88.
ઋણ X-દિશામાં (xનાં ઘટતાં જતાં મૂલ્યોની દિશામાં) ગતિ કરતા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં By = 2 × 10-7 sin [0.5 × 103x + 1.5 × 1011t] T છે, તો વિદ્યુતક્ષેત્ર Eનું સમીકરણ શોધો.
(a) E =Ez k^= - 60 sin [0.5 × 103x + 1.5 × 1011t] k^ V m-1
(b) E =Ez k^= 60 sin [0.5 × 103x + 1.5 × 1011t] k^ V m-1
(c) E =Ex i^= 60 sin [0.5 × 103x + 1.5 × 1011t] i^ V m-1
(d) E =Ex i^= -60 sin [0.5 × 103x + 1.5 × 1011t] i^ V m-1
Answer:

Option (b)

89.
સૂર્ય 3.9 × 1025Wના દરથી વિદ્યુતચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તેની ત્રિજ્યા 6.96 × 108 m છે. આથી સૂર્યપ્રકાશની સોલર સપાટી પરની તીવ્રતા _____ W/m2 હશે.
(a) 6.4 × 107
(b) 6.4 × 106
(c) 4.2 × 106
(d) 4.2 × 107
Answer:

Option (b)

90.
6 W/m2 તીવ્રતાવાળું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ 30 cm2 ક્ષેત્રફળ ધરાવતા નાના સમતલ અરીસા પર લંબરૂપે આપત થાય છે. આથી અરીસાને દર સેકન્ડે મળતું વેગમાન (અર્થાત અરીસા પર લાગતું બળ) કેટલા kg m s-1 હશે ?
(a) 1.2 × 10-10
(b) 2.4 × 10-9
(c) ૩.6 × 10-8
(d) 4.8 × 10-7
Answer:

Option (a)

Showing 81 to 90 out of 130 Questions