વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 71 to 80 out of 130 Questions
71.
નીચેનામાંથી કયો વિકલ્પ વિદ્યુતચુંબકીય વિકિરણોના તરંગલંબાઈના ઊતરતા ક્રમમાં છે ?
(a) ઈન્ફ્રારેડ, રેડિયો, X-ray, દૃશ્યપ્રકાશ
(b) રેડિયો, ઈન્ફ્રારેડ, દૃશ્યપ્રકાશ, X-ray
(c) રેડિયો, દૃશ્યપ્રકાશ, ઈન્ફ્રારેડ, X-ray
(d) X-ray, દૃશ્યપ્રકાશ, ઈન્ફ્રારેડ, રેડિયો
Answer:

Option (b)

72.
એક વિદ્યુતચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય નીચેના સૂત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે :

E = 4.24 sin 7.54 × 106t - x3 × 108 mVm

આ વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં ઊર્જા-ઘનતા કેટલી હશે ? (ε0 = 8.85 × 10-12 SI)

(a) 796 × 10-19 J
(b) 796 × 10-19 W
(c) 796 × 10-19 J/m3
(d) 7.96 × 1019 J/m3
Answer:

Option (c)

73.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય E =E0 sin ω t - xv છે, તો Bનું મૂલ્ય _____ .
(a) B =E0c sin ω t - xv
(b) B =E0c sin ω t - yc
(c) B =E0c sin ω t - zc
(d) (b) અથવા (c)
Answer:

Option (a)

74.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુતક્ષેત્રણી તીવ્રતા Eના ઘટકો (SI એકમ પદ્ધતિમાં) નીચે મુજબ છે :

Ex = 102 sin 2π9 × 1014t - 3 × 106x

Ey = 0

Ez = 0

આ વિદ્યુતચુંબકીય વિકિરણની તીવ્રતા _____ W m-2 છે.
(a) 0.133
(b) 1.33
(c) 13.3
(d) 13.3 × 10-12
Answer:

Option (c)

75.
ગ્રીનહાઉસ ઈફેક્ટ માટે _____ જવાબદાર છે.
(a) પ્રકાશના તરંગો
(b) રેડિયો તરંગો
(c) ઈન્ફ્રારેડ તરંગો
(d) અલ્ટ્રાવાયોલેટ તરંગો
Answer:

Option (c)

76.
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલ સરેરાશ ઊર્જા-ઘનતા _____ હોય છે. ( અહીં, E = Er.m.s.)
(a) CV22
(b) Q22 C
(c) ε022 E
(d) ε0 E22
Answer:

Option (d)

77.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુતક્ષેત્રણી તીવ્રતાનું મૂલ્ય E = 10 sin 30 × 1014t - 107x Vm છે. આ વિદ્યુતચુંબકીય વિકિરણ દ્વારા કોઈ સપાટી પર લાગતું દબાણ P = _____ Pa(અથવા N m-2)
(a) 4.42× 10-10
(b) 4.42× 10-8
(c) 442
(d) 442× 1010
Answer:

Option (a)

78.
એક લાંબા તારમાંથી A.C. વિદ્યુતપ્રવાહ વહી રહ્યો છે, તો આ તારની અતિ નજીકના વિસ્તારમાં _____
(a) માત્ર વિદ્યુતક્ષેત્ર હશે.
(b) માત્ર ચુંબકીય ક્ષેત્ર હશે.
(c) વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હશે.
(d) કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન થશે નહિ.
Answer:

Option (c)

79.
1 m લંબાઈના લેસર કિરણ-જૂથ (beam) સાથે સંકળાયેલી ઊર્જા _____ J હશે.આ લેસરનો પાવર 10 mW છે.
(a) 0.33× 10-10
(b) 10-10
(c) 3.0× 10-8
(d) 3.33× 10-10
Answer:

Option (a)

80.
કોઈ એક સપાટી પર વિદ્યુતચુંબકીય તરંગની ઊર્જા-ઘનતા 6× 10-11 J m-3 છે. આ સપાટી આગળ તરંગની તીવ્રતા કેટલી હશે ?
(a) 18 × 10-3 W m-2
(b) 2 × 10-19 W m-2
(c) 0.5 × 1019 W m-2
(d) 118 × 10-3 W m-2
Answer:

Option (a)

Showing 71 to 80 out of 130 Questions