41. |
વિદ્યુતચુંબકીય તરંગો _____
|
||||||||
Answer:
Option (c) |
42. |
નીચેનામાંથી કોના માટે વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ સમાન હોય છે ?
|
||||||||
Answer:
Option (d) |
43. |
એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ કોઈ સપાટી પર અથડાય છે. જો વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સપાટીને મળતું વેગમાન p અને ઊર્જા U હોય, તો _____ .
|
||||||||
Answer:
Option (b) |
44. |
વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો અનુક્રમે અને હોય, તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા _____ ની દિશામાં હોય છે.
|
||||||||
Answer:
Option (c) |
45. |
વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સદિશ નાં દોલનોની દિશા _____
|
||||||||
Answer:
Option (b) |
46. |
નીચેનામાંથી કયા વિદ્યુતક્ષેત્ર તરંગોની તરંગલંબાઈ મોટી હોય છે ?
|
||||||||
Answer:
Option (c) |
47. |
નીચેનામાંથી કયા વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ નાની હોય છે ?
|
||||||||
Answer:
Option (b) |
48. |
વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ ઊર્જા-ઘનતા નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ હોય છે ?
|
||||||||
Answer:
Option (c) |
49. |
X-raysની તરંગલંબાઈ _____ ક્રમની હોય છે .
|
||||||||
Answer:
Option (d) |
50. |
નીચેનામાંથી કયા વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ ઓછી હોય છે ?
|
||||||||
Answer:
Option (d) |