વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 111 to 120 out of 130 Questions
111.
નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
(a) μ0 = 0 E0
(b) E0 = μ0 0 B0
(c) B0 = μ0 0 . E0
(d) μ0 E0= 0 . B0
Answer:

Option (c)

112.
E0H0 નો એકમ _____ છે.
(a) A
(b) Ω
(c) V
(d) Vm-2
Answer:

Option (b)

113.
90 MHz આવૃત્તિ ધરાવતું એક રેડિયો તરંગ એક માધ્યમમાં પ્રવેશે છે. માધ્યમ માટે ∈r અને μr અનુક્રમે 103 અને 10 છે, તો આ માધ્યમમાં તરંગોનો વેગ અને તરંગલંબાઈ અનુક્રમે ______ હશે.
(a) 3 x 108 m/s, 3.33 x 10-2 m
(b) 3 x 106 m/s, 3.33 x 10-2 m
(c) 3 x 1010 m/s, 3.33 x 10-4 m
(d) 3 x 106 m/s, 3.33 m
Answer:

Option (b)

114.
800 W ના એક બલ્બની કાર્યક્ષમતા 3% છે અને તેને 20 m વ્યાસના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે, તો તેની સપાટી પર વિધુતચુંબકીય તરંગો દ્વારા લાગતા બળની ગણતરી કરો.
(a) 8 x 108 N
(b) 125 x 1011 N
(c) 8 x 10-8 N
(d) 125 x 10-11 N
Answer:

Option (c)

115.
ધારો કે એક વિધુતગોળો બધી દિશામાં સમાન રીતે પાવર P વિકેરિત કરે છે. ગોળાથી r અંતરે વિધુતક્ષેત્રની તીવ્રતા શોધો.
(a) P2π0r2c
(b) P4π0r2c
(c) P2π0r2
(d) P4π0r2
Answer:

Option (a)

116.
ત્રિપરિમાણમાં ઘન X-દિશામાં પ્રસરતા વિધુતચુંબકીય તરંગમાં ω જેટલી કોણીય આવૃત્તિ અને k જેટલો તરંગસદિશ હોય, તો વિધુતક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ને રજૂ કરતાં સમીકરણો પેેૈૈકી કયું સમીકરણ સાચું છે ?
(a) E = E0sin(ωt-kx) j^, B = B0sin(ωt-kx) j^
(b) E = E0sin(ωt-kx) j^, B = B0sin(ωt-kx) i^
(c) E = E0sin(ωt-kx) j^, B = B0sin(ωt-kx) k^
(d) E = E0sin(ωt-kx) i^, B = B0sin(ωt-kx) j^
Answer:

Option (c)

117.
એક સપાટીનું ક્ષેત્રફળ 1256 x 10-4 cm2 છે તેના પર 25 W જેટલી ઊર્જા આપાત થાય છે અને સંપૂર્ણપણે શોષાય છે, તો Erms અને Brms અનુક્રમે _____ છે.
(a) 2.74 Vm-1, 9.13 x 10-9 T
(b) 27.4 Vm-1, 91.3 x 10-9 T
(c) 9.13 x 10-9 Vm-1, 2.74 T
(d) 91.3 x 10-9 Vm-1, 27.4 T
Answer:

Option (a)

118.
18 Wm-2 તીવ્રતાવાળો પ્રકાશ અપારદર્શક સપાટી પર તેને લંબરૂપે આપાત થાય છે. સપાટીનું ક્ષેત્રફળ 20 m2 હોય, તો 30 min માં સપાટી પર લાગતું સરેરાશ બળ _____
(a) 6.48 x 105 N
(b) 3.60 x 103 N
(c) 1.2 x 106 N
(d) 2.16 x 10-3 N
Answer:

Option (d)

119.
μ0C નો એકમ અને _____ ના એકમ સમાન છે.
(a) વિધુતપ્રવાહ
(b) અવરોધ
(c) વિધુતભાર
(d) વેગ
Answer:

Option (b)

120.
એક વિધુતચુંબકીય તરંગ માટે વિધુતક્ષેત્ર E = 10cos (107t+kx) jVm દ્વારા રજૂ થયેલ છે. જ્યાં t સેકન્ડમાં અને x મીટરમાં છે, તો _____

(i) આ તરંગની તરંગલંબાઈ188.4m હશે.

(ii) આ તરંગના તરંગ સદિશ 0.33 rad/m હશે.

(iii) આ તરંગના વિધુતક્ષેત્રનો કંપવિસ્તાર 10Vm હશે.

(iv) આ તરંગ ઘન x દિશામાં પ્રસરતું હશે.

(a) (iii) અને (iv)
(b) (i) અને (ii)
(c) (ii) અને (iii)
(d) (i) અને (iii)
Answer:

Option (b)

Showing 111 to 120 out of 130 Questions