વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 91 to 100 out of 130 Questions
91.
B0 = 1.0 × 10-4 ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા _____ W m-2 હોય.

(c = 3.0 × 108 m s-1 , μ0 = 4Π × 10-7 N A-2)

(a) 2.38 × 106
(b) 1.19 × 106
(c) 6 × 105
(d) 4.76 × 106
Answer:

Option (b)

92.
ધન X-દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગો માટે E નાં દોલનો Y-અક્ષ પર છે, તો નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?
(a) Ex = Ey =0, Ez 0
(b) Ex = Ez =0, Ey 0
(c) Ex  Ey, Ez0
(d) Ex = Ey= Ez
Answer:

Option (b)

93.
વિદ્યુતચુંબકીય તરંગો શાનું વહન કરતાં નથી ?
(a) ઊર્જા
(b) માહિતી
(c) વિદ્યુતભાર
(d) વેગમાન
Answer:

Option (c)

94.
કોઈ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગોના વેગનું સુત્ર નીચેનામાંથી કયું છે ?
(a) ν = 1μ0ε0
(b) ν = 1μrεr
(c) ν = 1μrε0
(d) ν = 1μrε0μ0εr
Answer:

Option (d)

95.
નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે, તેમને ઘટતા ક્રમમાં ગોઠવો :

ટૂંકા રેડિયો તરંગો - λ1, માઈક્રોતરંગો - λ2

પારજાંબલી તરંગો-λ3

(a) λ1, λ3, λ2
(b) λ1, λ2, λ3
(c) λ3, λ2, λ1
(d) λ2, λ1, λ3
Answer:

Option (b)

96.
નીચે કેટલાક વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિઓ આપેલ છે, તેમને ચડતા ક્રમમાં ગોઠવો :

X-કિરણો - f1,γ-તરંગ - f2, માઈક્રોતરંગ - f3

(a) f1, f2, f3
(b) f3, f2, f1
(c) f2, f1, f3
(d) f3, f1, f2
Answer:

Option (d)

97.
જો વાતાવરણ ન હોત, તો પૃથ્વીની સપાટી પર તાપમાન _____
(a) નીચું હોત.
(b) ઊંચું હોત.
(c) અચળ રહેતું હોત.
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

98.
સેલ્યુલર ફોન વડે ક્યા વિદ્યુતચુંબકીય તરંગોનો ઉપયોગ સંદેશવ્યવહાર માટે થાય છે ?
(a) માઈક્રોવેવ
(b) ઈન્ફ્રારેડ વેવ
(c) અલ્ટ્રાવાયોલેટ વેવ
(d) અલ્ટ્રાહાઈ ફ્રિકવન્સી
Answer:

Option (d)

99.
ખોરાક બનાવવા માટે માઈક્રોવેવ ઓવન માઈક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?
(a) 0.951 GHz
(b) 0.501 GHz
(c) 0.651 GHz
(d) 0.5051 GHz
Answer:

Option (a)

100.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,

Ex = 0

Ey = 2.5 NC cos 2π × 106 radst - π × 10-2 radmx

અને Ez = 0 છે , તો _____

(a) તે તરંગ ધન X-દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઈ 100 m અને આવૃત્તિ 106 Hz હશે.
(b) તે તરંગધન X-દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઈ 200 m અને આવૃત્તિ 106 Hz હશે.
(c) તે તરંગઋણ X-દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઈ 20000 m અને આવૃત્તિ 106 Hz હશે.
(d) તે તરંગ ધન Y-દિશામાં પ્રસરતું હશે તથા તેની તરંગલંબાઈ 200 m અને આવૃત્તિ 106 Hz હશે.
Answer:

Option (d)

Showing 91 to 100 out of 130 Questions