| 51. |
X-rays, γ-rays અને અલ્ટ્રાવાયોલેટ તરંગોની આવૃતિઓ અનુક્રમે a, b અને c છે, તો _____
|
||||||||
|
Answer:
Option (a) |
| 52. |
એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રણી તીવ્રતાનો સદિશ 18 V m-1 જેટલા કંપવિસ્તારથી દોલિત થતો માલૂમ પડે છે, તો ચુંબકીય ક્ષેત્રનિ તીવ્રતાનો સદિશ કેટલા કંપવિસ્તારથી દોલિત થતો હશે ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 53. |
માઈક્રોવેવનો ઉપયોગ _____
|
||||||||
|
Answer:
Option (c) |
| 54. |
પૃથ્વીના વાતાવરણનું સૌથી ઉપરનું સ્તર _____ છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 55. |
આયનોસ્ફિયરમાં _____ હોય છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 56. |
ગ્રીનહાઉસ ઇફેકટના કારણે પૃથ્વીની સપાટી _____
|
||||||||
|
Answer:
Option (c) |
| 57. |
ઓઝોન વાયુ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ રહેલો છે ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 58. |
ઓઝોનનું સ્તર સજીવ કોષોને નીચેનામાંથી કોનાથી બચાવે છે ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 59. |
ઓઝોન સ્તર પ્રાયોગિક રીતે નીચેનામાંથી કઈતરંગલંબાઈ વાળા વિકીરણોનું શોષણ કરે છે ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 60. |
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો કંપવિસ્તાર 1 V m-1 છે. વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ 5 × 1014 Hz છે. તરંગ Z-અક્ષની દિશામાં પ્રસરણ પામે છે, તો વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઊર્જા-ઘનતા માં _____ હશે. ( ε0 = 8.85 × 10-12 SI)
|
||||||||
|
Answer:
Option (a) |