41. |
ભૌતિક, સમતલ અરીસા તરફ 15 ms-1 વેગથી દોડે છે, તો તેના પ્રતિબિંબનો વેગ _____ થશે.
|
||||||||
Answer:
Option (b) |
42. |
પરસ્પર સમાંતર એવા બે સમતલ અરીસા વડે રચાતાં પ્રતિબિંબની સંખ્યા _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
43. |
બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો કેટલો રાખવો જોઈએ કે, જેથી વસ્તુનાં ત્રણ પ્રતિબિંબોરચાય ?
|
||||||||
Answer:
Option (d) |
44. |
સમતલ અરીસા પર 30° ખૂણે કોઈ એક પ્રકાશકિરણ આપાત થયા બાદ તે _____ જેટલું વિચલન અનુભવશે.
|
||||||||
Answer:
Option (d) |
45. |
6 ft ઊંચાઈના માણસનું પ્રતિબિંબ સમતલ અરીસામાં આખું દેખાય એટલા માટે અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોવી જોઈએ ?
|
||||||||
Answer:
Option (b) |
46. |
એક ટાંકીમાં 12.5 cm ઊંચાઈ જેટલું પાણી ભરેલું છે. એક માઇક્રોસ્કોપની મદદથી આ ટાંકીના તળિયે પડેલ સોયની આભાસી ઊંડાઈ 9.4 cm માલુમ પડે છે, તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (c) |
47. |
જયારે પ્રકાશનું વક્રીભવનાંક થાય છે ત્યારે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ બદલાતી નથી ?
|
||||||||
Answer:
Option (b) |
48. |
n વક્રીભવનાંકવળી અને t જડાઈની કાચની પ્લેટમાંથી પ્રકાશ પસાર થાય છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c છે, તો આ t જાડાઈની પ્લેટમાંથી પસાર થવા માટે પ્રકાશને લાગતો સમય _____.
|
||||||||
Answer:
Option (c) |
49. |
0.1 m જાડાઈવાળા એક કાચના બ્લોક પર, પ્રકાશનું એક કિરણ 0.01 radનો આપાતકોણ બનાવે છે. જો કાચનો વક્રીભવનાંક 1.5 હોય, તો વક્રીભૂતકોણ શોધો.
|
||||||||
Answer:
Option (c) |
50. |
હવામાંથી એક પ્રવાહી માધ્યમ પર આપાત થતા પ્રકાશકિરણનો આપાતકોણ 50° છે. જો માધ્યમમાં તેનું વિચલન 6° હોય, તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે ?( sin 50° = 0.7660 અને sin 44° = 0.6946)
|
||||||||
Answer:
Option (b) |