| 61. | 
                                    એક ડોક્ટર પાસે આવનાર 16 વર્ષીય છોકરાની મુખ્ય તકલીફો જેવી કે વારંવાર છીંકો આવવી, નાક અને આંખમાંથી પાણી આવવું, આંખમાં ખંજવાળ આવવી તથા શરદીની છે. તેમજ તેને દસ્ટની એલર્જીની જૂની ફરિયાદ છે. તો નીચેનામાંથી કયું ઔષધ ડોક્ટર પ્રેસ્ક્રાઇબ કરશે ?
                                 
 | ||||||||
| Answer: Option (d) | 
| 62. | 
                                    પ્રશાંતકો (ટ્રાન્કિવલાઈઝર્સ) નો ઉપયોગ ક્યા રોગની સારવાર માટે થાય છે ?
                                 
 | ||||||||
| Answer: Option (c) | 
| 63. | 
                                    નીચેનામાંથી બેક્ટેરિયા નિરોધી કયું ?
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 64. | 
                                    એન્ટિસેપ્ટિક એટલે _____ .
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 65. | 
                                    ગર્ભનિરોધક ગોળીમાં શેનું મિશ્રણ વપરાય છે ?
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 66. | 
                                    નીચેના પૈકી ખાધ પદાર્થોમાં પ્રિઝર્વેટિવ તરીકે શાનો ઉપયોગ થાય છે?
                                 
 | ||||||||
| Answer: Option (d) | 
| 67. | 
                                    ખાધ પદાર્થોના રંગકોની ગુણવતા કાયદાથી નિયંત્રિત કરવામાં આવી છે, કારણ કે _____.
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 68. | 
                                    નીચેના પૈકી કઈ બે જોડ યોગ્ય છે ? (1) ખાધ પદાર્થ પરિરક્ષક- સોડીયમ બેન્ઝોએટ
(2) એન્ટિઓક્સિડન્ટ - પ્રોપિયોનિક એસિડ (3) ખાધ રંગક - β-કેરોટીન (4) કૃત્રિમ ગળ્યા પદાર્થ - આર્નેટો
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 69. | 
                                    ગળપણને આધારે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?
                                 
 | ||||||||
| Answer: Option (c) | 
| 70. | 
                                    બ્યુટાઈલેટેડ હાઈડ્રોક્સિ એનિસોલમાં કયો ક્રિયાશીલ સમૂહ જોવા મળતો નથી ?
                                 
 | ||||||||
| Answer: Option (d) |