રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Showing 1 to 10 out of 83 Questions
1.
રસાયણચિકિત્સાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
(a) એલેકઝાન્ડર ફ્લેમિંગ
(b) હાવર્ડ ફ્લોર
(c) પૌલ એહ્રલિચ
(d) અર્નસ્ટ બોરિસ ચેઈન
Answer:

Option (c)

2.
ઘા કે જખમને નુકસાન પહોચાડનાર સૂક્ષ્મજીવોનો નાશ કરનાર કે તેની વૃદ્ધિ અટકાવનાર ઔષધોને શુ કહે છે?
(a) પ્રશાંતકો
(b) પ્રતિજીવીઓ
(c) જીવાણુનાશી
(d) સંક્રમણહારકો
Answer:

Option (c)

3.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(a) જે ઔષધ સંદેશવાહકને સ્થાને ગ્રાહી પદાર્થ સાથે જોડાઈને કોષની પ્રત્યાયન ક્રિયાને રોકે છે તેને એગોનિસ્ટ્સ કહે છે.
(b) જે ઔષધને ગ્રાહી પદાર્થ કુદરતી સંદેશવાહક સમજી સ્વીકારે છે અને પ્રત્યાયન પ્રક્રિયા જળવાઈ રહે છે તેને એન્ટાગોનિસ્ટ્સ કહે છે.
(c) ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે જુદા સ્થાને જોડાય છે તે સ્થાનને એલોસ્ટેરિકસાઇટ કહે છે.
(d) પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાને જોડનાર ઔષધોને ઉત્સેચક નિરોધક કહે છે.
Answer:

Option (c)

4.
રેનિટિડિન ક્યા વર્ગની ઔષધિ છે ?
(a) પ્રતિહિસ્ટામાઈન ઔષધો
(b) ચેતાતંત્રને સક્રિયકતા ઔષધો
(c) પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો
(d) ગર્ભનિરોધક ઔષધો
Answer:

Option (a)

5.
નીચેના પૈકી કયું દ્રાવણ સંક્રમણહારક તરીકે વર્તે છે?
(a) 1% સાંદ્રતાવાળું ફિનોલનું જલીય દ્રાવણ
(b) 0.2% સાંદ્રતાવાળું ફિનોલનું જલીય દ્રાવણ
(c) 2-3% સાંદ્રતાવાળું આયોડીનનું જલીય દ્રાવણ
(d) બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ
Answer:

Option (a)

6.
ગળપણને આધારે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે?
(a) એસ્પાર્ટેમ>સુક્રોલોઝ>એલિટેમ>સેકેરીન
(b) એસ્પાર્ટેમ>સેકેરીન>સુક્રોલોઝ>એલિટેમ
(c) એલિટેમ>સુક્રોલોઝ>સેકેરીન>એસ્પાર્ટેમ
(d) સેકેરીન>એસ્પાર્ટેમ>એલિટેમ>સુક્રોલોઝ
Answer:

Option (c)

7.
નીચેના પૈકી કઈ બે જોડ યોગ્ય છે? (a) ખાધ પદાર્થ પરીરક્ષક - સોડયમ બેન્ઝોએટ (b) એન્ટિઓક્સિડન્ટ - પ્રોપિયોનિક એસિડ (c) ખાધ રંગક - B-કેરોટિન (d)કૃત્રિમ ગળ્યા પદાર્થ - આર્નેટો
(a) a, b
(b) a, c
(c) a, d
(d) b, d
Answer:

Option (b)

8.
LAS _____
(a) કેટાયનીય પ્રક્ષાલક છે.
(b) બિનઆયનીય પ્રક્ષાલક છે.
(c) બાયોસોફ્ટ પ્રક્ષાલક છે.
(d) બાયોહાર્ડ પ્રક્ષાલક છે.
Answer:

Option (c)

9.
ABS _____
(a) એનાયનીય પ્રક્ષાલક છે.
(b) કેટાયનીય પ્રક્ષાલક છે.
(c) બિનઆયનીય પ્રક્ષાલક છે.
(d) બાયોસોફ્ટ પ્રક્ષાલક છે.
Answer:

Option (a)

10.
નીચેના પૈકી કયું ઔષધ વેદનાહર ઔષધ છે?
(a) બાર્બિટયુરેટ્સ
(b) પેનિસિલિન
(c) રેનિટિડિન
(d) પેરાસિટામોલ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 83 Questions