61. |
બે વક્રો y = (x - 1)2, y = (x + 1)2 અને વડે સંવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ થાય.
|
||||||||
Answer:
Option (b) |
62. |
વક્ર y = cos x અને y = sin x જ્યાં વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ થાય.
|
||||||||
Answer:
Option (a) |
63. |
વક્રો y = x, x = e, અને X-અક્ષની ધન દિશા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
64. |
વક્રો , 2y - x + 3 = 0, X-અક્ષ તથા પ્રથમ ચરણથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) _____ થાય.
|
||||||||
Answer:
Option (d) |
65. |
A = {(x, y) = x2 + y2 ≤ 1 અને y2 ≤ 1 - x}થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ .
|
||||||||
Answer:
Option (c) |
66. |
વક્ર y = f(x)નો (x,f(x)) આગળ સ્પર્શકનો ઢાળ 2x + 1 છે. જો વક્ર (1, 2) માંથી પસાર થાય તો વક્ર X-અક્ષ અને રેખા x = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ થાય.
|
||||||||
Answer:
Option (a) |
67. |
વક્ર y=x3,X-અક્ષ તથા x=-2 અને x=-1 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
68. |
વર્તુળ x 2 + y 2 તથા રેખાઓ x = ૦ અને x = 2 દ્વારા પ્રથમ ચરણમાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____છે.
|
||||||||
Answer:
Option (a) |
69. |
વક્ર y 2 = 4x, Y-અક્ષ તથા રેખા y = 3 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
70. |
વર્તુળ x 2 + y 2 = 4 તથા રેખા x + y = 2 વડે આવૃત્ત નાના ભાગનું ક્ષેત્રફળ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |