સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 71 to 80 out of 105 Questions
71.
y 2 = 4ax અને y=mx થી ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ a23 હોય તો m= _____
(a) 2
(b) -2
(c) 12
(d) ન મળે.
Answer:

Option (a)

72.
વક્ર y=x-1 અને y=-x+1 વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ_____થશે
(a) 1
(b) 2
(c) 22
(d) 4
Answer:

Option (b)

73.
વક્ર y = x 2 + 1, X-અક્ષ, x = 1, x = 2 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 310
(b) 103
(c) 6
(d) 10
Answer:

Option (b)

74.
વક્ર y=ex, x=0 અને  y=e વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ_____ચોરસ એકમ છે.
(a) 1elog(e+1-x)dx
(b) 1eexdx
(c) 2
(d) 1
Answer:

Option (a)

75.
y=3x-5, y=0, x=3 અને x=5 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ______ચો.એકમ છે.
(a) 12
(b) 13
(c) 312
(d) 14
Answer:

Option (d)

76.
વક્ર y2=9x અને રેખાઓ x=1, x=4 અને y=0 વડે ઘેરાયલ પ્રદેશનું ક્ષેત્રફળ_____છે.
(a) 7
(b) 14
(c) 28
(d) 143
Answer:

Option (b)

77.
x = y 2 - y અને Y-અક્ષથી સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે
(a) 16
(b) 12
(c) 13
(d) 19
Answer:

Option (a)

78.
વક્ર y=x-x2, X-અક્ષ અને રેખાઓ x=0 અને x=1 વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ_____છે.
(a) 16
(b) 13
(c) 12
(d) 56
Answer:

Option (a)

79.
વક્ર y = 2x - x 2 અને X-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 35
(b) 2
(c) 8
(d) 43
Answer:

Option (d)

80.
વક્ર y=sec x, X-અક્ષ અને રેખાઓ x=0 અને x=π4 વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
(a) log2+1
(b) log2-1
(c) 12log2
(d) 2
Answer:

Option (d)

Showing 71 to 80 out of 105 Questions