સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 61 to 70 out of 105 Questions
61.
બે વક્રો y = (x - 1)2, y = (x + 1)2 અને y = 14 વડે સંવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ થાય.
(a) 16
(b) 13
(c) 23
(d) 14
Answer:

Option (b)

62.
વક્ર y = cos x અને y = sin x જ્યાં 0  x  3π2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ થાય.
(a) 42 - 2
(b) 42 + 2
(c) 42 - 1
(d) 42 + 1
Answer:

Option (a)

63.
વક્રો y = x, x = e, y = 1x અને X-અક્ષની ધન દિશા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 12
(b) 1
(c) 32
(d) 52
Answer:

Option (c)

64.
વક્રો y =x, 2y - x + 3 = 0, X-અક્ષ તથા પ્રથમ ચરણથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) _____ થાય.
(a) 36
(b) 274
(c) 18
(d) 9
Answer:

Option (d)

65.
A = {(x, y) = x2 + y2 ≤ 1 અને y2 ≤ 1 - x}થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ .
(a) π2 - 23
(b) π2 + 23
(c) π2 + 43
(d) π2 - 43
Answer:

Option (c)

66.
વક્ર y = f(x)નો (x,f(x)) આગળ સ્પર્શકનો ઢાળ 2x + 1 છે. જો વક્ર (1, 2) માંથી પસાર થાય તો વક્ર X-અક્ષ અને રેખા x = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ થાય.
(a) 56
(b) 65
(c) 16
(d) 6
Answer:

Option (a)

67.
વક્ર y=x3,X-અક્ષ તથા x=-2 અને x=-1 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) -9
(b) -154
(c) 154
(d) 174
Answer:

Option (d)

68.
વર્તુળ x 2 + y 2 તથા રેખાઓ x = ૦ અને x = 2 દ્વારા પ્રથમ ચરણમાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____છે.
(a) π
(b) π2
(c) π3
(d) π4
Answer:

Option (a)

69.
વક્ર y 2 = 4x, Y-અક્ષ તથા રેખા y = 3 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 2
(b) 94
(c) 93
(d) 92
Answer:

Option (b)

70.
વર્તુળ x 2 + y 2 = 4 તથા રેખા x + y = 2 વડે આવૃત્ત નાના ભાગનું ક્ષેત્રફળ _____ છે.
(a) 2(π - 2)
(b) π - 2
(c) 2π - 1
(d) 2(π + 2)
Answer:

Option (b)

Showing 61 to 70 out of 105 Questions