સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 81 to 90 out of 105 Questions
81.
x= y24, y = 2 અને y = 3 તથા Y-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 1917
(b) 1916
(c) 194
(d) 1912
Answer:

Option (d)

82.
y = tan θ, x = 0 અને x = π4 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) log 2
(b) 2log 2
(c) 12 log 2
(d) log 3
Answer:

Option (c)

83.
વક્ર y=cot x, x=π4, x=π2 તથા X-ક્ષ વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ_____છે.
(a) log 2
(b) 32log 2
(c) 12log 2
(d) 2log 2
Answer:

Option (c)

84.
વક્ર y=cos 2x રેખા x=0 અને x=π3 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ=_____
(a) 2-34
(b) 4-34
(c) 34
(d) 3-44
Answer:

Option (b)

85.
 x=at2 ,y=2at અને X-અક્ષ વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ_____છે. જયાં 1t3
(a) 26a2
(b) 8a2
(c) 26a23
(d) 104a23
Answer:

Option (d)

86.
વક્ર f (x) = x + sin x તથા તેનું પ્રતિવિધેય f -1 (x) વચ્ચેનાં ભાગનું x = ૦, x= 2π વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____છે.
(a) 4
(b) 8
(c)
(d)
Answer:

Option (b)

87.
રેખાઓ x=0, x=π2 અને વક્રો y=sin x, y=cos x વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ_____છે.
(a) 22+1
(b) 3-1
(c) 23-1
(d) 22-1
Answer:

Option (d)

88.
વક્ર y=2x-x2 અને y=-x વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ_____છે.
(a) 356
(b) 436
(c) 92
(d) આપેલ પૈકી એકપણ નહીં.
Answer:

Option (c)

89.
y=tan x,-π3xπ3,y=cot x,π6x3π2 અને X-અક્ષ વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ_____છે.
(a) 2log32
(b) log32
(c) 2log23
(d) log23
Answer:

Option (a)

90.
વક્ર y22a-x=x3 અને રેખા x=2a વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ=_______
(a) πa22
(b) πa2
(c) 3πa2
(d) આપેલ પૈકી એક પણ નહી
Answer:

Option (c)

Showing 81 to 90 out of 105 Questions