સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 91 to 100 out of 105 Questions
91.
વક્ર y = x 2 + 2x = 1 તથા (1,4) બિંદુ આગળનાં સ્પર્શક અને Y-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 23
(b) 13
(c) 3
(d) આ પૈકી એકપણ નહીં.
Answer:

Option (b)

92.
પરવલયો y2=4x અને x2=4y એ x=4, y=4 અને યામાક્ષોથી બનતા ચોરસના ત્રણ ભાગ કરે છે. જો ત્રણે ભાગને ઉપરથી નીચેના ક્રમમાં S1,S2,S3 વડે નામાંકિત કરેલ છે તો S1:S2:S3 =_____
(a) 1:2:3
(b) 1:2:1
(c) 1:1:1
(d) 2:1:2
Answer:

Option (c)

93.
વક્ર f(x) = x 2 -3x + 2, X-અક્ષ તથા Y-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 13
(b) 23
(c) 35
(d) 56
Answer:

Option (d)

94.
વક્રો  y2=x અને y=x વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ =______
(a) 16
(b) 13
(c) 23
(d) 1
Answer:

Option (a)

95.
પરવલય y 2 = 64x અને તેમાં નાભિલંબ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ λ હોય તો 3λ = _____
(a) 2048
(b) 2408
(c) 2804
(d) 2084
Answer:

Option (a)

96.
વક્ર y = x, રેખા 2y + 3 = x અને X-અક્ષ વડે આવૃત પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ _____છે.
(a) 9
(b) 92
(c) 94
(d) 14
Answer:

Option (a)

97.
વક્રો x+2y2=0 અને x+3y2=1 વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ =_____
(a) 43
(b) 53
(c) 13
(d) 23
Answer:

Option (a)

98.
વક્રો y=x, x=e, y=1x અને X-અક્ષ વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ_____ચો.એકમ છે.
(a) 12
(b) 1
(c) 32
(d) 52
Answer:

Option (c)

99.
વક્ર y=ln x અને રેખાઓ y=0, y=ln(3) અને x=0 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ_____છે.
(a) 3
(b) 3ln(3)-2
(c) 3ln(3)+2
(d) 2
Answer:

Option (d)

100.
A={(x,y):x2+y21 and y21-x} દ્વારા દર્શાવાતા પ્રદેશનું ક્ષેત્રફળ_____છે.
(a) π2+43
(b) π2-43
(c) π2-23
(d) π2+23
Answer:

Option (a)

Showing 91 to 100 out of 105 Questions