સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 121 to 130 out of 149 Questions
121.
સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક પ્લેટ પર બીજી પ્લેટને લીધે લાગતું બળ F = _____ .
(a) 12CV2d
(b) 12C2Vd
(c) 12CVd2
(d) શૂન્ય
Answer:

Option (a)

122.
અનુક્રમે 20 cm અને 15 cm ત્રીજ્યાઓ ધરાવતા બે અવાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર 10 μF છે. હવે તેમને તાંબાના તાર વડે જોડી ત્યારબાદ છુટા પાડવામાં આવે છે, તો _____
(a) બને ગોળાઓ પર સમાન વિદ્યુતભાર હશે.
(b) 20 cm ત્રિજ્યાવાળા ગોળા પર વિદ્યુતભાર પૃષ્ટ ઘનતા, 15 cm ત્રિજ્યાવાળા ગોળા પરની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા કરતા વધુ હોય છે.
(c) 15 cm ત્રિજ્યાવાળા ગોળા પર વિદ્યુતભાર પૃષ્ટ ઘનતા, 20 cm ત્રિજ્યાવાળા ગોળા પરની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા કરતા વધુ હોય છે.
(d) બને ગોળા પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સમાન હશે.
Answer:

Option (c)

123.
d જાડાઈનો એક ડાયઇલેક્ટ્રિક સ્લેબ એક કેપેસિટર કે જેની ઋણ પ્લેટ x=0 પર અને ધન પ્લેટ x=3d પર છે, તેમાં દાખલ કરવામાં આવે છે. આ સ્લેબ બંને પ્લેટથી સમાન અંતરે છે. આપણે x=0 થી x=3d પર જઈએ તે દરમિયાન ______ .
(a) પ્રથમ વિદ્યુતસ્થિતિમાન વધે છે, પછી ધટે છે અને પાછું વધે છે.
(b) વિદ્યુતસ્થિતિમાન સતત વધતું જાય છે.
(c) વિદ્યુતક્ષેત્રની દિશા એકસરખી જ રહે છે.
(d) વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય બદલાતું નથી.
Answer:

Option (b)

124.
r ત્રિજ્યાવાળા મોટા અલગ કરેલા ગોળાને Q જેટલો વિદ્યુતભાર આપીને વિદ્યુતભારિત કરેલ છે, હવે તેનો r' ત્રિજ્યાવાળા નાનાં વિદ્યુતભારવિહીન અલગકરેલા ગોળા સાથે સંપર્ક કરાવીને છુટો પાડવામાં આવે છે, તો નાનાં ગોળા પરનો હવે વિદ્યુતભાર ______
(a) Q (r + r)
(b) Q (r + r')
(c) Qr' + r
(d) Qr'r' + r
Answer:

Option (d)

125.
R અને 2R ત્રિજ્યાના બે ગોળાઓ છે. તેમના પર સમાન q વિદ્યુતભાર છે. હવે બંનેને એકબીજાના સંપર્કમાં લાવ્યા બાદ દુર લઇ જવામાં આવે છે, તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હશે?
(a) q, q
(b) q2,3q4
(c) 2q3,q3
(d) q4,5q4
Answer:

Option (c)

126.
4 μCના એક કેપેસિટરને 50 V સુધી ચાર્જ કરેલ છે. હવે તેને 2 μC ના એકબીજાના કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બીજું કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કરેલું નથી. આ સયોજનની કુલ ઉર્જા અને આ પક્રિયામાં ગુમાવતી ઉર્જા અનુક્રમે _____
(a) 5000 μJ અને 2222 μJ
(b) 5000 μJ અને 3333 μJ
(c) 3333 μJ અને 1667 μJ
(d) 3333 μJ અને 1111 μJ
Answer:

Option (c)

127.
(1) 900 pF નું એક કેપેસિટર 100 V ની બેટરી વડે ચાર્જ કર્યું છે. આ કેપેસિટરની સ્થિર વિદ્યુત-ઉર્જા શોધો. (2) હવે આ કેપેસિટરને બેટરીથી છુટું કરી એક બીજા સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો તંત્રની કુલ ઉર્જા કેટલી હશે?
(a) (1)2.25 × 10-6 J (2) 4.5 × 10-6 J
(b) (1)4.5 × 10-6 J (2) 2.25 × 10-6 J
(c) (1)9 × 10-6 J (2) 2.25 × 10-6 J
(d) (1)9 × 10-6 J (2) 4.5 × 10-6 J
Answer:

Option (b)

128.
સમાન ક્ષેત્રફળવાળી એકબીજીથી સરખા અંતરે રાખેલી 'n' ધાતુની પ્લેટોને એક પછી એક ગોઠવીને એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવ્યું છે. જો કોઈ પણ બે પ્લેટો વચ્ચેનું કેપેસિટન્સ C હોય, તો પરિણામી કેપસિટન્સ _____ .
(a) (n-1) C
(b) C(n-1)
(c) C(n+1)
(d) (n+1) C
Answer:

Option (c)

129.
બે કેપેસિટરોને કેવી રીતે જોડવા જોઈએ કે જેથી આપેલ p.d V માટે વિદ્યુતભારનો સંગ્રહ કરી શકાય?
(a) શ્રેણીમાં
(b) સમાંતરમાં
(c) શ્રેણીમાં તેમજ સમાંતરમાં
(d) કશું જ કહી શકાય નહિ
Answer:

Option (b)

130.
એક બેટરી સાથે C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. જો Q1અને Q2અનુક્રમે તેમના પરના વિદ્યુતભાર હોય, અને Q સમાંતર જોડાણનો કુલ વિદ્યુતભાર હોય, તો Q1 = _____ .
(a) C1C2
(b) QC1C1+C2
(c) QC2C1+C2
(d) C1+C2QC2
Answer:

Option (b)

Showing 121 to 130 out of 149 Questions