સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 111 to 120 out of 149 Questions
111.
એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુતભારિત કરેલું છે. હવે, બેટરીની હાજરીમાં બે પ્લેટો વચ્ચેનું અંતર વધારવા અનુક્રમે વિદ્યુતભાર, સ્થીતિમાનનો તફાવત અને કેપેસિટન્સમાં કેવા ફેરફારો થશે?
(a) ધટે છે, અચળ , વધે છે.
(b) વધે છે, ધટે છે, ધટે છે.
(c) અચળ, ધટે છે, વધે છે.
(d) અચળ, વધે છે, ધટે છે.
Answer:

Option (a)

112.
600 μF કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને 50 μC / s ના સમાન દરથી ચાર્જિંગ કરવામાં આવતું હોય, તો તેનું સ્થીતિમાન 10 volt વધારવા માટે કેટલો સમય લાગશે?
(a) 500 s
(b) 6000 s
(c) 12 s
(d) 120 s
Answer:

Option (d)

113.
એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x અને તેમની વચ્ચે હવા હોય ત્યારનું વિદ્યુતક્ષેત્ર E0 છે. હવે, તેમની વચ્ચે x જાડાઈનું અને ડાયઇલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતું એક ચોસલુ એક પ્લેટને અડકીને મુકવામાં આવે છે. આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (p.d) કેટલો હશે?
(a) 13E0x3
(b) 15 E0x
(c) 7 E0x
(d) 9 E0x2
Answer:

Option (a)

114.
વિદ્યુત સસેપ્તીબીલિટી χe = ______
(a) ε0PE
(b) ε0EP
(c) Eε0P
(d) Pε0E
Answer:

Option (d)

115.
એક કેપેસિટરનું કેપેસિટન્સ 10 μF છે. તેના પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 50 V છે. હવે, તેની બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો હવે તેના પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
(a) 100 V
(b) 50 V
(c) 25 V
(d) 75 V
Answer:

Option (c)

116.
બેટરી સાથે કેપેસિટરને જોડેલું રાખીને કેપેસિટરની પ્લેટો વચ્ચે હવાને સ્થાને ડાયઇલેક્ટ્રિક દાખલ કરતા _____ .
(a) q વધે છે, V અચળ રહે છે, C વધે છે.
(b) q ધટે છે, V અચળ રહે છે, C ધટે છે.
(c) q વધે છે, V વધે છે, C અચળ રહે છે.
(d) q વધે છે, V ધટે છે, C વધે છે.
Answer:

Option (c)

117.
બેટરી સાથે જોડેલા કેપેસિટરને બેટરીથી અલગ કરી કેપેસિટરની પ્લેટો વચ્ચે હવાને સ્થાને ડાઈઇલેક્ટ્રિક દાખલ કરતા ______
(a) q અચળ રહે છે, V અચળ રહે છે, C અચળ રહે છે.
(b) q વધે છે, V અચળ રહે છે, C વધે છે.
(c) q અચળ રહે છે, V ધટે છે, C વધે છે.
(d) q ધટે છે, V અચળ રહે છે, C ધટે છે.
Answer:

Option (c)

118.
500 V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત ધરાવતા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા છે. હવે, બે પ્લેટો વચ્ચેનો સમગ્ર અવકાશ K જેટલો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરવતા અવાહક માધ્યમથી ભરી દેતા વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 125 V થાય છે. તો K નું મૂલ્ય કેટલું હશે?
(a) 8
(b) 4
(c) 14
(d) 18
Answer:

Option (b)

119.
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર જમા કરતા તેમાં વિદ્યુતસ્થિતિમાનના તફાવત 100 V થાય છે. તેમની વચ્ચે 2 mm જાડી એક અવાહક દ્રવ્યની પ્લેટ દાખલ કરવામાં આવે છે. હવે અગાઉ જેટલો જ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત રાખવા માટે તે બે પ્લેટો વચ્ચેનું અંતર 1.6 mm વધારવામાં આવે છે, તો દાખલ કરેલ પ્લેટના દ્રવ્યનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
(a) 2.5
(b) 1.25
(c) 4
(d) 5
Answer:

Option (d)

120.
A ક્ષેત્રફળવાળા અને d અંતરે રાખેલી બે પ્લેટ વચ્ચે નિયમિત વિદ્યુતક્ષેત્ર E મેળવવા માટે સમાંતર પ્લેટ કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. આ માટે કરવું પડતું કાર્ય _____ .
(a) ε0EAd
(b) 12ε0E2Ad
(c) 12ε0E2Ad
(d) ε0E2Ad
Answer:

Option (b)

Showing 111 to 120 out of 149 Questions