સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 131 to 140 out of 149 Questions
131.
1 μF કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. હવે આ જોડાણ સાથે 1 μFકેપેસિટન્સ ધરાવતું ચોથું કેપેસિટર શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણમી કેપેસિટન્સ _____ .
(a) 4 μF
(b) 2 μF
(c) 43 μF
(d) 34 μF
Answer:

Option (d)

132.
120 V ના વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે 3 μF અને 6 μF કેપેસિટન્સવાળા બે કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે, તો 3 μF કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો p.d _____ .
(a) 40 V
(b) 60 V
(c) 80 V
(d) 100 V
Answer:

Option (c)

133.
3 μF, 9 μF, અને 18 μF કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને પ્રારંભમાં શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે, તો બંને કિસ્સામાં મળતા પરિણામી કેપેસિટન્સોનો ગુણોતર CSCP ______ .
(a) 1:15
(b) 15:1
(c) 1:1
(d) 1:3
Answer:

Option (a)

134.
0.3 μF અને 0.6 μF કેપેસિટન્સવાળા બે કેપેસિટરોને શ્રેણીમાં જોડીને આ જોડાણને 6 V વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે. તેમની અંદર સંગૃહિત ઊર્જાઓનો ગુણોતર ______ .
(a) 12
(b) 21
(c) 14
(d) 41
Answer:

Option (b)

135.
C1 કેપેસિટન્સવાળા એક કેપેસિટરને V0 જેટલો વોલ્ટેજ ( અથવા p.d) લાગુ પાડીને ચાર્જ કરવામાં આવેલ છે. પછી બેટરીને દુર કર્યા બાદ આ કેપેસિટરને C2 કેપેસિટન્સવાળા વિદ્યુતભારવિહીન (uncharged) કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો આ સમાંતર જોડાણનો સામાન્ય p.d ______
(a) C1C1+C2 V0
(b) C2C1+C2 V0
(c) C1+C2C1 V0
(d) C1+C2C2 V0
Answer:

Option (a)

136.
100 V વિદ્યુતસ્થિતિમાનથી 10 μF અને 25 μF કેપેસિટન્સના કેપેસિટરોને અલગથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. ત્યારબાદ હવે તેમને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (p.d) ______ .
(a) 50 V દરેક પર
(b) 200 V દરેક પર
(c) 100 V દરેક પર
(d) 80 V અને 120 V
Answer:

Option (c)

137.
બે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ 65 F છે. આ જોડાણમાંથી કોઈ એક કેપેસિટરને દુર કરતાં મળતું કેપેસિટન્સ 2 F છે, તો દુર કરવામાં આવેલ કેપેસિટરનું કેપેસિટન્સ _____ હશે.
(a) 35 F
(b) 65 F
(c) 3 F
(d) 2 F
Answer:

Option (c)

138.
બે સમાન કેપેસિટરોનું કેપેસિટન્સ C અને વોલ્ટેજ ક્ષમતા V છે. આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડતા તેમનું સમતુલ્ય કેપેસિટન્સ ______ થશે અને વોલ્ટેજ ક્ષમતા ______ થશે.
(a) 2C અને 2V
(b) C2 અને V2
(c) 2C અને V2
(d) C2 અને 2V
Answer:

Option (d)

139.
4 μF કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી અસરકારક કેપેસિટન્સ 6 μF મળે. આ માટે _____
(a) તે દરેકને શ્રેણીમાં જોડવા પડે.
(b) તે દરેકને સમાંતરમાં જોડવા પડે.
(c) તેમાંથી બેને શ્રેણીમાં અને એકને આ શ્રેણી-જોડાણ સાથે સમાંતરમાં જોડવું પડે.
(d) તેમાંથી બેને સમાંતરમાં અને એકને આ સમાંતર-જોડાણ સાથે શ્રેણીમાં જોડવું પડે.
Answer:

Option (c)

140.
10 μF કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને 50 V વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ ચાર્જ ( વિદ્યુતભારિત) કરવામાં આવે છે. હવે તેને ચાર્જ નહિ થયેલા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તેથી સામાન્ય વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (p.d) 20 V થાય છે, તો બીજા કેપેસિટરનું કેપેસિટન્સ ______ .
(a) 15 μF
(b) 30 μF
(c) 20 μF
(d) 10 μF
Answer:

Option (a)

Showing 131 to 140 out of 149 Questions