સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 101 to 110 out of 149 Questions
101.
બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ _____ . (દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે.)
(a) Q22ε0A
(b) Q2ε0A
(c) Q2ε0A
(d) Q2ε0A2
Answer:

Option (a)

102.
C કેપેસિટન્સવાળા નાનાં "n" બુંદો ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે, તો મોટા બુંદમાં સંગૃહીત ઉર્જા અને દરેક નાનાં બુંદમાં સંગૃહીત ઉર્જાનો ગુણોતર _____ .
(a) n:1
(b) n13:1
(c) n53:1
(d) n2:1
Answer:

Option (b)

103.
100 μ F કેપેસિટન્સવાળા કેપેસિટર પર 8 × 10-18 C વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા કરવું પડતું કાર્ય _____ .
(a) 32 × 10-32 J
(b) 16 × 10-32 J
(c) 3.1 × 10-26 J
(d) 4 × 10-10 J
Answer:

Option (a)

104.
જયારે એક સમાંતર પ્લેટ કેપેસિટન્સની બે પ્લેટો વચ્ચેનું અંતર t હોય છે. ત્યારે તેનું કેપેસિટન્સ 100 pF છે. હવે બે પ્લેટોની વચ્ચે t3 જાડાઈની ધાતુની પતરી (foil) ઉમેરવામાં આવે, તો નવું કેપેસિટન્સ ______ .
(a) 100 pF
(b) 32100 pF
(c) 23100 pF
(d) 13100 pF
Answer:

Option (b)

105.
જો પૃથ્વીને સુવાહક ગોળા તરીકે કલ્પવામાં આવે, તો તેની વિદ્યુતભાર સંગહ કરવાની ક્ષમતા ( capacity ) આશરે _____ છે.
(a) 700 pF
(b) 700 μ F
(c) 700 F
(d) 6.4 × 106 F
Answer:

Option (b)

106.
શૂન્યાવકાશ માટે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી _____ છે.
(a) 1
(b) 0
(c) અનંત
(d) -1
Answer:

Option (b)

107.
સમાંતર પ્લેટ કેપેસિટરમિ બે પ્લેટો વચ્ચે t=d2 જાડાઈનો એક ડાયઇલેક્ટ્રિક સ્લેબ મુકતા તેનું કેપેસિટન્સ, મૂળ કેપેસિટન્સ કરતાં 43 ગણું થાય છે. જ્યાં d= બે પ્લેટો વચ્ચેનું અંતર છે. આથી ડાયઇલેક્ટ્રિક સ્લેબના ડાયઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય _____ છે.
(a) 4
(b) 8
(c) 2
(d) 6
Answer:

Option (c)

108.
12ε0E2 નું પારિમાણિક સુત્ર ______ ; જ્યાં ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી અને E એ વિદ્યુતક્ષેત્ર છે.
(a) MLT-1
(b) ML2T-1
(c) ML-1T-2
(d) ML-2T-1
Answer:

Option (c)

109.
વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટોનો વ્યાસ 6 cm છે. તેનું કેપેસિટન્સ 200 cm વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું હોય, તો બે પ્લેટો વચ્ચેનું અંતર _____ હશે.
(a) 4.5 × 10-4 m
(b) 2.25 × 10-4 m
(c) 6.75 × 10-4 m
(d) 9 × 10-4 m
Answer:

Option (b)

110.
એક ચલ ( variable ) કેપેસિટરને 100 V ની બેટરી સાથે જોડેલ છે. હવે, જો તેનું કેપેસિટન્સ 2 μ F થી વધારીને 10 μ F કરવામાં આવે, તો ઉર્જામાં થતો ફેરફાર ______ હશે.
(a) 2 × 10-2 J
(b) 2.5 × 10-2 J
(c) 6.5 × 10-2 J
(d) 4 × 10-2 J
Answer:

Option (d)

Showing 101 to 110 out of 149 Questions