41. |
+ 1.6 × 10-19 C વિદ્યુતભાર અને 1.67 × 10-27 kg દળ ધરાવાતો એક પ્રોટોન 106 V જેટલા વિદ્યુત-સ્થિતિમાનનાતફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે, તો તેની ગતિ-ઉર્જા _____ .
|
||||||||
Answer:
Option (b) |
42. |
અવકાશમાં બિંદુ (x,y,z) આગળનું વિદ્યુતસ્થિતિમાન વડે આપી શકાય છે. (1m, 0, 2m) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર માં_____ .
|
||||||||
Answer:
Option (a) |
43. |
એક ચોરસની દરેક બાજુની લંબાઈ 8 cm છે. આ ચોરસના ચાર શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભાર મુકેલ છે, તો આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન ____ .
|
||||||||
Answer:
Option (b) |
44. |
એક 10 cm ત્રિજ્યાવાળા ગોળીય કવચને 3.2 × 10-9 C વિદ્યુતભાર આપેલ છે, તો તેના કેન્દ્રથી 4 cm અંતરે આવેલ બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન _____ .
|
||||||||
Answer:
Option (b) |
45. |
એક ગોળીય કવચની ત્રિજ્યા r છે. તેના કેન્દ્ર અને 3r અંતરે આવલા એક બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V છે, તો તેના કેન્દ્રથી ૩r અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
|
||||||||
Answer:
Option (a) |
46. |
પૃથ્વીની સપાટી પર વિદ્યુતસ્થિતિમાન શૂન્ય ગણવામાં આવે છે, કારણ કે પૃથ્વીએ સારો ____ .
|
||||||||
Answer:
Option (b) |
47. |
વિદ્યુતસ્થિતિમાન V એ અંતર x(m) નું વિધેય છે, જે નીચે મુજબ રજુ કરવામાં આવે છે:
x= 1 m આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
|
||||||||
Answer:
Option (a) |
48. |
6 μ C વિદ્યુતભારને 9 V ની બેટરીના ઋણ ધ્રુવ પરની ધન ધ્રુવ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય _____ .
|
||||||||
Answer:
Option (b) |
49. |
X-Y સમતલ માં આવેલ બિંદુ (x,y) આગળનું વિદ્યુતસ્થિતિમાન V= -k xy વડે આપવામાં આવે છે, તો ઉગમબિંદુથી r જેટલા અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____.
|
||||||||
Answer:
Option (b) |
50. |
b જેટલી સમાન બાજુઓ ધરાવતા સમઘનના દરેક શિરોબિંદુ પર -q વિદ્યુતભાર મુકેલ છે. સમઘનના કેન્દ્ર પર મુકેલ +q વિદ્યુતભારની સ્થિતિ-ઉર્જા _____ .
|
||||||||
Answer:
Option (c) |