સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 61 to 70 out of 149 Questions
61.
એક વિદ્યુતક્ષેત્રમાં 20 C ના વિદ્યુતભારને 2 cm ખસેડવા કરવું પડતું કાર્ય 2 J હોય,તો આ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત _____ V છે.
(a) 8
(b) 2
(c) 0.1
(d) 0.5
Answer:

Option (c)

62.
આપેલ વિદ્યુતસ્થિતિમાન V (volt) અને અંતર x (meter) વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે: V= 5 + 4x2 ,x = 0.5 m અંતરે આવેલા -2 μC વિદ્યુતભાર પર લાગતું બળ ____ .
(a) 2 × 10-6 N
(b) 4 × 10-6 N
(c) 6 × 10-6 N
(d) 8 × 10-6 N
Answer:

Option (d)

63.
b બાજુઓ ધરાવતા સમધનના દરેક શિરોબિંદુ પર q વિદ્યુતભાર મુકેલો છે. આ સમધનના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન_____
(a) 4q3πε0b
(b) 3qπε0b
(c) 2qπε0b
(d) શૂન્ય
Answer:

Option (a)

64.
બે વિદ્યુતભારો -q અને +q અનુક્રમે (0,0,-a) અને (0,0,a) સ્થાને મુકેલા છે. બિંદુ (0,0,z ) સ્થાને વિદ્યુતસ્થિતિમાન _____ .
(a) kqaz2
(b) kqa
(c) 2kqaz2-a2
(d) 2kqaz2+a2
Answer:

Option (c)

65.
2 m ત્રિજ્યાના ધાતુના એક ગોળાને વિદ્યુતભારિત કરતા તેના પરનું વિદ્યુતસ્થિતિમાન 120 V છે. હવે તેને 6 m ત્રિજ્યાના બીજા વિદ્યુતભાર રહિત પોલા ગોળાની અંદર મુકવામાં આવે છે. હવે જો નાના ગોળનો સંપર્ક મોટા પોલા ગોળા સાથે કરવામાં આવે તો મોટા પોલા ગોળા પરનું વિદ્યુતસ્થિતિમાન કેટલું વધશે?
(a) 20 V
(b) 60 V
(c) 80 V
(d) 40 V
Answer:

Option (d)

66.
E0 જેટલી તીવ્રતાનું મૂલ્ય ધરાવતું એક વિદ્યુતક્ષેત્ર ધન X-દિશામાં પ્રસ્થાપિત કર્યું છે. જો x=0 પાસે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય, તો x= +x પાસે સ્થિતિમાનનું મૂલ્ય _____ હશે.
(a) V(x)= xE0
(b) V(x)= -xE0
(c) V(x)= x2E0
(d) V(x)= -x2E0
Answer:

Option (b)

67.
એક બિંદુવત્ વિદ્યુતભાર Q ના વિદ્યુતક્ષેત્રમાં Q ને કેન્દ્ર તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પરિધ પર ક્ષેત્રનું રેખા સંકલન _____ હોય.
(a) 14πε0 Qq
(b) 2πQ4πε0r2
(c) શૂન્ય
(d) 2πQq
Answer:

Option (c)

68.
બાહ્ય પરિબળ -6 C વિદ્યુતભારને અંનત અંતરેથી સ્થિત વિદ્યુતક્ષેત્રના એક બિંદુએ 120 J કાર્ય કરીને લાવે છે. આથી સ્થિત વિદ્યુતક્ષેત્રના તે બિંદુએ વિદ્યુતસ્થિતિમાન _____ V છે.
(a) 10
(b) -10
(c) 20
(d) -20
Answer:

Option (d)

69.
m દળ અને q વિદ્યુતભાર ધરાવતો એક કણ પ્રારંભમાં સમાન વિદ્યુતક્ષેત્ર E માં સ્થિર છે. હવે તેને મુક્ત કરવામાં આવે છે. આ કણ જયારે y અંતર કાપે છે, ત્યારે તેની ગતિ-ઉર્જા _____ છે.
(a) qEy2
(b) qE2y
(c)  qEy
(d)  q2Ey
Answer:

Option (c)

70.
એક ઈલેક્ટ્રોનને બીજા ઈલેક્ટ્રોન તરફ લાવવામાં આવે છે, તો તંત્રની સ્થિતિ-ઉર્જા _____
(a) બદલાતી નથી.
(b) શૂન્ય બને છે.
(c) વધે છે.
(d) ઘટે છે.
Answer:

Option (c)

Showing 61 to 70 out of 149 Questions