81. |
વાહકતારમાં ઈલેક્ટ્રોન જયારે 1 V ના બિંદુથી 4 V ધરાવતા બીજા બિંદુ તરફ જતાં સુધીમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે ?
|
||||||||
Answer:
Option (c) |
82. |
તારના બે છેડા વચ્ચેનો p.d 8.4 V છે. તારના એક છેડેથી બીજા છેડે 25 ઈલેક્ટ્રોન પસાર થાય છે. તારમાં ઉદ્ભવતી ઉષ્મા કેટલા cal હોય છે ?
|
||||||||
Answer:
Option (a) |
83. |
220 V અને 300 W ના બલ્બને 100 V ના સપ્લાય સાથે જોડતાં પાવરમાં પ્રતિશત ઘટાડો કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (b) |
84. |
હીટરની ફીલામેન્ટની લંબાઈમાં 20% નો ઘટાડો કરતાં હીટરના પાવરમાં_____થશે.
|
||||||||
Answer:
Option (c) |
85. |
અવરોધાતકતાવાળા તારને બરફ વચ્ચેથી પસાર કરીને 210 V સપ્લાય આપતાં બરફ પીગળવાનો દર કેટલો થાય ?
|
||||||||
Answer:
Option (a) |
86. |
10 Ω અવરોધવાળું વિદ્યુતહીટર 110 V ની લાઈન ઉપર કાર્ય કરે છે, તો તે _____W દરે ઉષ્મા પેદા કરશે.
|
||||||||
Answer:
Option (c) |
87. |
એક ઇલેક્ટ્રિક હીટર દ્વારા આપેલા જથ્થાનું પાણી 5 મિનિટમાં ઊકળવા લાગે છે. જો આ હીટરને લાગુ પાડવામાં આવતો સપ્લાય વોલ્ટેજ અડધો કરવામાં આવે, તો આટલા જ જથ્થાનું પાણી કેટલા સમયમાં ઊકળશે ?
|
||||||||
Answer:
Option (b) |
88. |
જો કોઈ અવરોધના બે છેડા વચ્ચે PD અચળ હોય અને અવરોધના દ્રવ્યની અવરોધકતા હોય, તો 1 સેકન્ડમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા _____ના સમપ્રમાણમાં હોય છે.
|
||||||||
Answer:
Option (a) |
89. |
સમાન વોલ્ટેજ માટે તૈયાર કરતા 25 W અને 100 W ના બલ્બો માટેની ફિલામેન્ટ એક જ દ્રવ્યમાંથી સમાન લંબાઈની હોય, તો તેમના વ્યાસનો ગુણોતર કેટલો થશે ?
|
||||||||
Answer:
Option (b) |
90. |
બે અવરોધોને શ્રેણીમાં બેટરી સાથે જોડતાં ખર્ચાતો પાવર P છે. જો તેમને સમાંતરમાં જોડવામાં આવે, તો ખર્ચાતો પાવર_______
|
||||||||
Answer:
Option (d) |