પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 111 to 120 out of 123 Questions
111.
કોઈ ચોક્કસ પદાર્થના તારને ધીમે-ધીમે 10% સુધી સંકોચવામાં આવે છે. તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ અનુક્રમે _____હશે.
(a) બંને સમાન
(b) 1.1 ગણો, 1.1 ગણો
(c) 1.2 ગણો, 1.1 ગણો
(d) 1.21 ગણો, સમાન
Answer:

Option (d)

112.
5 A ના પ્રવાહમાં ફ્યૂઝતાર 1 W જેટલો પાવર સહન કરી શકે છે તો, ફ્યૂઝતારનો અવરોધ_____
(a) 0.2 Ω
(b) 0.4 Ω
(c) 0.04 Ω
(d) 5 Ω
Answer:

Option (c)

113.
વિદ્યુત પાવરને એક શહેરથી 150 km દૂર રહેલા બીજા શહેરને તાંબાના તારથી મોકલવામાં આવે છે. જો પ્રતિકિલોમીટર વોલ્ટેજ ડ્રોપ 8 V તથા પ્રતિ કિલોમીટર સરેરાશ અવરોધ 0.5 Ω હોય, તો તારમાં પાવર વ્યય_____થશે.
(a) 19.2 W
(b) 19.2 kW
(c) 19.2 J
(d) 12.2 kW
Answer:

Option (b)

114.
એક વિદ્યુત કીટલીમાં બે ફિલામેન્ટ છે. તે પૈકીનો પ્રથમ ફિલામેન્ટ અમુક પાણીને 10 મિનિટમાં ઊકળતું કરે છે અને બીજા ફિલામેન્ટ તેને 15 મિનિટમાં ઊકળતું કરે છે. બંને ફિલામેન્ટને સમાંતર જોડતાં હવે આ પાણી_____મિનિટમાં ઊકળવા લાગશે.
(a) 5
(b) 6
(c) 8
(d) 25
Answer:

Option (b)

115.
2.1 V emf અને 0.2 Ω આંતરિક અવરોધ ધરાવતી કેટલી બેટરીઓને શ્રેણીમાં જોડવામાં આવે કે જેથી 6 Ω નો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 1.5 A થશે ?
(a) 4
(b) 5
(c) 6
(d) 7
Answer:

Option (b)

116.
σ1, σ2 અને σ3 ત્રણ પદાર્થોંના કન્ડકટન્સનાં મૂલ્યો હોય તો તેમને શ્રેણીમાં જોડતાં તેમનું સમતુલ્ય કન્ડકટન્સ કેટલું થાય ?
(a) σ1 + σ2 + σ3
(b) 1σ1 + 1σ2 + 1σ3
(c) σ1σ2σ3σ1+σ2+σ3
(d) એક પણ નહીં
Answer:

Option (d)

117.
_____ઈલેક્ટ્રોનથી 1A નો પ્રવાહ રચાય છે.
(a) 6.25 x 109
(b) 6.25 x 1018
(c) 6.25 x 10-18
(d) 6.25 x 10-19
Answer:

Option (b)

118.
તાંબાની ઘનતા 9 × 103 kg m-3 અને પરમાણુ 63.5 g છે. દરેક તાંબાના પરમાણુમાં એક મુક્ત ઈલેક્ટ્રોન હોય છે. તાંબાના એકમ ઘનમીટરમાં મુક્ત ઈલેક્ટ્રોનની સંખ્યા આશરે_____ એવોગેડ્રો અંક=6.02 × 1023 પરમાણુમોલ
(a) 1019
(b) 1023
(c) 1025
(d) 1029
Answer:

Option (d)

119.
10 Ω ના અવરોધને 0.2 A પ્રવાહ આપતા એક 2.1 V ના કોષનો આંતરિક અવરોધ_____છે.
(a) 0.2 Ω
(b) 0.5 Ω
(c) 0.8 Ω
(d) 1.0 Ω
Answer:

Option (b)

120.
એક પોટેન્શિયોમીટર તારનો અવરોધ 8 Ω અને લંબાઈ 4m છે. તાર સાથે કેટલો અવરોધ શ્રેણીમાં જોડીને 2Vના emf વાળા અક્યુમ્યુલેટર સાથે જોડતાં તારમાં સ્થિતિમાન પ્રચલન 1 mV/cm મળે_____ .
(a) 32 Ω
(b) 40 Ω
(c) 44 Ω
(d) 48 Ω
Answer:

Option (a)

Showing 111 to 120 out of 123 Questions