101. |
150 વિભાગવાળો સ્કેલ ધરાવતા એક ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા 10 વિભાગ /mA તથા વોલ્ટેજ સંવેદિતા 2 વિભાગ /mA છે. આ ગેલ્વેનોમીટરના દરેક વિભાગ દીઠ 1V દર્શાવી શકે તે માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો પડે ?
|
||||||||
Answer:
Option (d) |
102. |
એક પોટેન્શિયોમીટર તારની લંબાઈ 240 cm વડે એક કોષને સમતોલી શકાય છે. જો આ કોષ સાથે 2 Ω નો શંટ જોડવામાં આવે તો, હવે તેને 120 cm વડે સમતોલી શકાય છે તો, આ કોષનો આંતરિક અવરોધ _____
|
||||||||
Answer:
Option (b) |
103. |
એક બલ્બના ફિલામેન્ટનો 100 0C તાપમાને અવરોધ 100 Ω છે. તેના અવરોધનો તાપમાન ગુણાંક 0.005(0C)-1 છે.______ તાપમાને તેનો અવરોધ 200 Ω થશે.
|
||||||||
Answer:
Option (c) |
104. |
એક વ્હીસ્ટન બ્રિજની ત્રણ બાજુઓના અવરોધ P, Q અને R છે તથા ચોથી બાજુ પર બે અવરોધો અને ને સમાંતર જોડેલા છે, તો બ્રિજ સમતોલનમાં રહે તે માટેની શરત_____
|
||||||||
Answer:
Option (c) |
105. |
બે વાહકતારનો અવરોધ તાપમાને સમાન છે. તેમની અવરોધકતાના તાપમાન ગુણાંક અને છે. આ અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ માટેના તાપમાન ગુણાંક અનુક્રમે_____
|
||||||||
Answer:
Option (a) |
106. |
ધાતુના સુરેખ તારની લંબાઈમાં 0.1% નો વધારો કરવામાં આવે તો, તેના અવરોધમાં _____
|
||||||||
Answer:
Option (a) |
107. |
ના ચાર અવરોધોમાંથી અવરોધ બનાવવામાં આવે તો, તેનું ટોલરન્સ_____
|
||||||||
Answer:
Option (b) |
108. |
25 W, 200 V તથા 100 W, 220 V પાવરરેટિંગ ધરાવતા બે વિદ્યુતગોળાઓને શ્રેણીમાં જોડી 440 V નો સપ્લાય લાગુ પાડવામાં આવે તો, કયો ગોળો વહેલો ઊડી જશે ?
|
||||||||
Answer:
Option (c) |
109. |
વિધાન-I : એમિટરની જેમ રેન્જ વધારે તેમ તેનો અવરોધ મોટો
વિધાન-II : એમિટરની જેમ રેન્જ વધારવા માટે તેને સમાંતર વધારાનો શંટ જોડવો પડે.
|
||||||||
Answer:
Option (a) |
110. |
40 વિદ્યુતગોળાઓને શ્રેણીમાં જોડીને 220 V નો સપ્લાય આપવામાં આવે છે. જો એક ગોળો ઓછો કરીને 39 બલ્બોને શ્રેણીમાં જોડી તે જ સપ્લાય સાથે જોડતાં બલ્બોની પ્રકાશની તીવ્રતા_____
|
||||||||
Answer:
Option (b) |