111. |
કોઈ ચોક્કસ પદાર્થના તારને ધીમે-ધીમે 10% સુધી સંકોચવામાં આવે છે. તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ અનુક્રમે _____હશે.
|
||||||||
Answer:
Option (d) |
112. |
5 A ના પ્રવાહમાં ફ્યૂઝતાર 1 W જેટલો પાવર સહન કરી શકે છે તો, ફ્યૂઝતારનો અવરોધ_____
|
||||||||
Answer:
Option (c) |
113. |
વિદ્યુત પાવરને એક શહેરથી 150 km દૂર રહેલા બીજા શહેરને તાંબાના તારથી મોકલવામાં આવે છે. જો પ્રતિકિલોમીટર વોલ્ટેજ ડ્રોપ 8 V તથા પ્રતિ કિલોમીટર સરેરાશ અવરોધ 0.5 Ω હોય, તો તારમાં પાવર વ્યય_____થશે.
|
||||||||
Answer:
Option (b) |
114. |
એક વિદ્યુત કીટલીમાં બે ફિલામેન્ટ છે. તે પૈકીનો પ્રથમ ફિલામેન્ટ અમુક પાણીને 10 મિનિટમાં ઊકળતું કરે છે અને બીજા ફિલામેન્ટ તેને 15 મિનિટમાં ઊકળતું કરે છે. બંને ફિલામેન્ટને સમાંતર જોડતાં હવે આ પાણી_____મિનિટમાં ઊકળવા લાગશે.
|
||||||||
Answer:
Option (b) |
115. |
2.1 V emf અને 0.2 Ω આંતરિક અવરોધ ધરાવતી કેટલી બેટરીઓને શ્રેણીમાં જોડવામાં આવે કે જેથી 6 Ω નો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 1.5 A થશે ?
|
||||||||
Answer:
Option (b) |
116. |
અને ત્રણ પદાર્થોંના કન્ડકટન્સનાં મૂલ્યો હોય તો તેમને શ્રેણીમાં જોડતાં તેમનું સમતુલ્ય કન્ડકટન્સ કેટલું થાય ?
|
||||||||
Answer:
Option (d) |
117. |
_____ઈલેક્ટ્રોનથી 1A નો પ્રવાહ રચાય છે.
|
||||||||
Answer:
Option (b) |
118. |
તાંબાની ઘનતા અને પરમાણુ 63.5 g છે. દરેક તાંબાના પરમાણુમાં એક મુક્ત ઈલેક્ટ્રોન હોય છે. તાંબાના એકમ ઘનમીટરમાં મુક્ત ઈલેક્ટ્રોનની સંખ્યા આશરે_____ એવોગેડ્રો અંક=
|
||||||||
Answer:
Option (d) |
119. |
10 Ω ના અવરોધને 0.2 A પ્રવાહ આપતા એક 2.1 V ના કોષનો આંતરિક અવરોધ_____છે.
|
||||||||
Answer:
Option (b) |
120. |
એક પોટેન્શિયોમીટર તારનો અવરોધ 8 Ω અને લંબાઈ 4m છે. તાર સાથે કેટલો અવરોધ શ્રેણીમાં જોડીને 2Vના emf વાળા અક્યુમ્યુલેટર સાથે જોડતાં તારમાં સ્થિતિમાન પ્રચલન 1 mV/cm મળે_____ .
|
||||||||
Answer:
Option (a) |