91. |
આપણા ઘરોમાં કરેલા વાયરિંગમાં બે બલ્બો એકબીજા કરતાં વધારે તેજસ્વી હોય તો, આ બંને બલ્બોમાંથી કયા બલ્બનો અવરોધ વધુ હશે ?
|
||||||||
Answer:
Option (b) |
92. |
25 W, 220 V અને 100 W, 220 V ના બે બલ્બોને શ્રેણીમાં જોડી તેની સાથે 220 V નો સપ્લાય જોડતાં કયો બલ્બ વધુ પ્રકાશિત થશે ?
|
||||||||
Answer:
Option (a) |
93. |
એક વાહકનો નો આલેખ V-અક્ષ સાથે નો ખૂણો બનાવે છે, તો આ વાહકનો અવરોધ_____
|
||||||||
Answer:
Option (d) |
94. |
અવરોધવાળા એમિટર સાથે નો શન્ટ જોડેલો છે. તેને અવરોધ અને 10 V ની બેટરી સાથે જોડવામાં આવી છે. તો એમિટરનું અવલોકન કેટલું થશે ?
|
||||||||
Answer:
Option (d) |
95. |
એક પોટેન્શિયોમીટરના તારની લંબાઈ 100 cm અને મુખ્ય પરિપથમાં બેટરીનું emf વોલ્ટ છે. તેની મદદથી ગૌણ પતિપથમાં 0.5 ના આંતરિક અવરોધવાળી બેટરીનું emf માપતી વખતે તટસ્થબિંદુ, તારના ઘન છેડાથી 30 cm અંતરે મળતું હોય તો, ના પદમાં ગૌણ બેટરીનું emf_____થાય.
|
||||||||
Answer:
Option (d) |
96. |
તાંબાની અને જર્મેનિયમની પટ્ટીઓનું તાપમાનઓરડાના તાપમાનથી ઘટાડીને 80 K જેટલું કરતાં _____
|
||||||||
Answer:
Option (d) |
97. |
ધાતુના તારની લંબાઈ 100% વધારવામાં આવે તોતેના આડછેદમાં ઘટાડો થાય છે, તો આ તારના અવરોધમાં થતો વધારો______થાય.
|
||||||||
Answer:
Option (d) |
98. |
શ્રેણીમાં જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ S છે. જયારે તેમને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ P છે. જો S = nP હોય, તો n ની લઘુતમ શક્ય કિમંત કઈહોય ?
|
||||||||
Answer:
Option (a) |
99. |
કિર્ચોફનો પ્રથમ અને બીજો નિયમ_____ને આધારે મળે છે.
|
||||||||
Answer:
Option (b) |
100. |
એક જ દ્રવ્યના બનેલા બે તારની લંબાઈનો ગુણોતર અને આડછેદની ત્રિજ્યાનો ગુણોતર હોય તો, તેમના સમાંતર જોડાણમાંથી દરેક તારમાંથી પસાર થતા પ્રવાહનો ગુણોતર_____
|
||||||||
Answer:
Option (b) |