61. |
3 : 4 : 5 ના પ્રમાણમાં અવરોધો ધરાવતા અનુક્રમે 1, 2 અને 3 તારોને સમાંતરમાં જોડીને તેમની સાથે અવગણ્યઆંતરિક અવરોધવાળી બેટરી જોડતાં 2 નંબરના તાર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો 2 નંબરના તારનું 1 નંબરના અને 3 નંબરના તારોથી અંતરોનો ગુણોતર_____
|
||||||||
Answer:
Option (c) |
62. |
0.1 m લંબાઈનો વિદ્યુતપ્રવાહનું વહન કરતો એક પાતળો તાર X-અક્ષ સાથે ના ખૂણે ગોઠવેલ છે. 2T નું ચુંબકીય ક્ષેત્ર X-અક્ષને સમાંતર હોય તો સળિયા પર લાગતું બળ =_____
|
||||||||
Answer:
Option (b) |
63. |
'e' esu જેટલો વીજભાર ધરાવતો ઈલેક્ટ્રોન v cm/s ના વેગથી H ગોસ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે તો તેના પર લાગતું બળ_____ડાઇન હશે.
|
||||||||
Answer:
Option (b) |
64. |
150 KeV ગતિઊર્જા ધરાવતો ડ્યુટેરોન 0.5 m ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર, તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો આ જ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતાં પ્રોટોનની ગતિઊર્જા_____છે.
|
||||||||
Answer:
Option (d) |
65. |
આદર્શ એમિટરનો અવરોધ કેટલો હોવો જોઈએ ?
|
||||||||
Answer:
Option (d) |
66. |
શ્રેણી અવરોધનું મૂલ્ય વધારતાં બનતા વોલ્ટ મીટરની રેઇન્જ_____
|
||||||||
Answer:
Option (b) |
67. |
એમીટરમાં કુલ પ્રવાહનો 0.5% જેટલો ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ G હોય, તો એમીટરનો અવરોધ_____
|
||||||||
Answer:
Option (a) |
68. |
25 Ω અવરોધ ધરાવતાં ગેલ્વેનોમીટરમાંથી 10 મિલિએમ્પિયર પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણસ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 V ક્ષમતાવાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં RΩ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે, તો અવરોધ 'R' નું મૂલ્ય કેટલું થશે ?
|
||||||||
Answer:
Option (d) |
69. |
એક ગૂંચળાની ડાઈપોલ મોમેન્ટ છે. આ ગૂંચળાને ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ટોર્ક =_____
|
||||||||
Answer:
Option (b) |
70. |
હાઇડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન પરિભ્રમણ/સેકન્ડ થી ત્રિજ્યાની કક્ષામાં ફરે છે. આથી તેની ચુંબકીય ચાકમાત્રા____ થશે.
|
||||||||
Answer:
Option (c) |