81. |
એક ગેલ્વેનોમીટરનો અવરોધ G છે. તેમાંથી વીજપ્રવાહ પસાર કરતાં તેનું પૂર્ણસ્કેલ આવર્તન થાય છે. આ ગેલ્વેનોમીટરને 0 થી I એમ્પિયરવાળા એમિટરમાં રૂપાંતર કરવા શંટની જરૂર પડે છે, તો આ જ ગેલ્વેનોમીટરને 0 થી 2I એમ્પિયર માપી શકે તેવા એમીટરમાં રૂપાંતર કરવા શંટની જરૂર પડતી હોય તો =_____
|
||||||||
Answer:
Option (a) |
82. |
50 Ω અવરોધવાળા ગેલ્વેનોમીટરને 3 Vની બેટરી અને 2950 Ω ના અવરોધ સાથે શ્રેણી જોડવામાં આવે ત્યારે 30 કાપા જેટલું પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 20 કાપા જેટલું મેળવવું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય_____રાખવું પડે.
|
||||||||
Answer:
Option (b) |
83. |
એક ગેલ્વેનોમીટર સાથે તેના જેટલા જ અવરોધવાળો શંટ જોડતાં ગેલ્વેનોમીટરની પ્રવાહ માપક તરીકેની રેઈન્જ_____ગણી થાય.
|
||||||||
Answer:
Option (a) |
84. |
સ્પ્રિંગમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય ત્યારે તે સ્પ્રિંગ _____
|
||||||||
Answer:
Option (b) |
85. |
ગેલ્વેનોમીટરને (પ્રવાહમાપકનો) વોલ્ટમીટર તરીકે વાપરતાં તેની સાથે_____ જોડવો જોઈએ.
|
||||||||
Answer:
Option (c) |
86. |
3 cm ત્રિજ્યાના વિદ્યુતપ્રવાહ ધારિત ગૂંચળાની અક્ષ પર કેન્દ્રથી 4 cm ના અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર 54 μT હોય તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ?
|
||||||||
Answer:
Option (d) |
87. |
સ્થાયી અને સમાન વિદ્યુતક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં એક વિદ્યુતભારિત કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતાં કણની ગતિનો માર્ગ_____હશે.
|
||||||||
Answer:
Option (b) |
88. |
અચળ, સમાન અને પરસ્પર લંબ એવા વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ના બનેલા વિસ્તારમાં એક વિદ્યુતભારિત કણ વેગથી, અને બંનેની લંબ દિશામાં પ્રવેશે છે અને વેગમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વિના બહાર નીકળે છે. જો કણ પરનો વિધુતભાર q હોય તો,_____
|
||||||||
Answer:
Option (c) |
89. |
જમીનથી 4 m ઊંચાઈએ આવેલી સમક્ષિતિજ પાવર લાઈનમાંથી 100 A પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.તેને કારણે જમીન પર તારની નીચે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ?
|
||||||||
Answer:
Option (d) |
90. |
જેટલી વિદ્યુતભારની પૃષ્ઠઘનતા અને R ત્રિજ્યાની એક પાતળી વર્તુળાકાર તકતી તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જેટલી અચળ કોણીય ઝડપથી ચાકગતિ કરે ત્યારે આ તકતીની ચુંબકીય ચાકમાત્રા_____થાય.
|
||||||||
Answer:
Option (d) |